બિંદુઓ $A(2,0)$ અને $B(3,1)$ ને જોડતી રેખાને $A$ ની આસપાસ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં $45^{\circ}$ ના ખૂણે ફેરવવામાં આવે છે. નવી સ્થિતિમાં $B$ ના યામ શોધો.

  • A
    $(2, \sqrt{2})$
  • B
    $(\sqrt{2}, 2)$
  • C
    $(2,2)$
  • D
    $(\sqrt{2}, \sqrt{2})$

Explore More

Similar Questions

બળ $F = 2 \hat{i} - \hat{j} - \hat{k}$ દ્વારા એક પદાર્થને ઉગમબિંદુથી $r = 3 \hat{i} + 2 \hat{j} - 5 \hat{k}$ સ્થાન સદિશ ધરાવતા બિંદુ સુધી ખસેડવા માટે થયેલું કાર્ય કેટલું છે?

જ્યારે $\lambda$ તરંગલંબાઈ ધરાવતું ધ્વનિ તરંગ માધ્યમમાં પ્રસરણ પામતું હોય,ત્યારે કણનો મહત્તમ વેગ એ તરંગના વેગ જેટલો હોય છે. તો તરંગનો કંપવિસ્તાર કેટલો હશે?

જો $A_i$ $(i=1, 2, 3, \ldots, n)$ એ $n$ સ્વતંત્ર ઘટનાઓ હોય અને દરેક $i$ માટે $P(A_i) = \frac{1}{1+i}$ હોય, તો $A_i$ માંથી એક પણ ઘટના ન બને તેની સંભાવના કેટલી?

$MTP$ ગર્ભાવસ્થાના કેટલા અઠવાડિયા સુધી સુરક્ષિત માનવામાં આવે છે?

$1\, kg$ દળને દોરી $A$ વડે લટકાવવામાં આવ્યું છે. બીજી એક દોરી $C$ તેના નીચેના છેડા સાથે જોડાયેલ છે (આકૃતિ જુઓ). જો $C$ ને અચાનક ઝટકો આપવામાં આવે,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo