રેખાઓ $\overrightarrow{r} = (\hat{i} - \hat{j}) + \ell(2\hat{i} + \hat{k})$ અને $\overrightarrow{r} = (2\hat{i} - \hat{j}) + m(\hat{i} + \hat{j} - \hat{k})$:

  • A
    જ્યારે $\ell = 1$ અને $m = 2$ હોય ત્યારે છેદે છે
  • B
    જ્યારે $\ell = 2$ અને $m = \frac{1}{2}$ હોય ત્યારે છેદે છે
  • C
    $\ell$ અને $m$ ની કોઈપણ કિંમત માટે છેદતી નથી
  • D
    $\ell$ અને $m$ ની તમામ કિંમતો માટે છેદે છે

Explore More

Similar Questions

ધારો કે $P$ એ બિંદુ $Q(10,-3,-1)$ માંથી રેખા $\frac{x-3}{7}=\frac{y-2}{-1}=\frac{z+1}{-2}$ પર દોરેલા લંબનો લંબપાદ છે. તો કાટકોણ ત્રિકોણ $PQR$ નું ક્ષેત્રફળ શોધો,જ્યાં $R$ એ બિંદુ $(3,-2,1)$ છે.

ધારો કે $\lambda$ એક પૂર્ણાંક છે. જો રેખાઓ $x - \lambda = 2y - 1 = -2z$ અને $x = y + 2\lambda = z - \lambda$ વચ્ચેનું લઘુત્તમ અંતર $\frac{\sqrt{7}}{2\sqrt{2}}$ હોય,તો $|\lambda|$ નું મૂલ્ય ...... છે.

જો $(a, b, c)$ એ $(4, 3, -5)$ અને $(-2, 1, -8)$ બિંદુઓને જોડતી રેખાના દિકગુણોત્તરો હોય,તો બિંદુ $P(a, 3b, 2c)$ કયા સમતલ પર આવેલું છે?

ધારો કે એક રેખા બે ભિન્ન બિંદુઓ $P(-2, -1, 3)$ અને $Q$ માંથી પસાર થાય છે અને સદિશ $3\hat{i} + 2\hat{j} + 2\hat{k}$ ને સમાંતર છે. જો બિંદુ $Q$ નું બિંદુ $R(1, 3, 3)$ થી અંતર $5$ હોય,તો $\triangle PQR$ ના ક્ષેત્રફળનો વર્ગ કેટલો થાય?

બિંદુ $(-3,0,1)$ માંથી પસાર થતી અને સદિશો $\hat{i}-2\hat{j}+\hat{k}$ તથા $2\hat{i}+\hat{j}-\hat{k}$ ને લંબ રેખાનું કાર્તેઝિયન સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo