$1.2 \ mm$ વ્યાસ ધરાવતા તાંબાના તારમાંથી પસાર થતા $12 \ A$ ના પ્રવાહ દ્વારા ઉત્પન્ન થતું મહત્તમ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે ($mT$ માં)?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $1.5$
  • D
    $8$

Explore More

Similar Questions

$120 \ cm$ લાંબી એક ગૂંચળાદાર સોલેનોઇડમાં $400$ આંટાવાળા $4$ સ્તરો છે. સોલેનોઇડનો વ્યાસ $1.8 \ cm$ છે. જો તેમાંથી વહેતો પ્રવાહ $8.0 \ A$ હોય,તો તેના કેન્દ્રની નજીક સોલેનોઇડની અંદર $B$ નું મૂલ્ય શોધો.

એક લાંબા સોલેનોઈડની દરેક $1$ $cm$ લંબાઈમાં તારના $50$ આંટા છે. જો સોલેનોઈડમાં $4$ $A$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો તેની અક્ષ પરના આંતરિક બિંદુએ અને એક છેડા પર ચુંબકીય ક્ષેત્રનું આશરે મૂલ્ય અનુક્રમે કેટલું હશે?

$2\, mm$ ત્રિજ્યા ધરાવતા લાંબા,સીધા તારમાં $2\, A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. તારની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

$R$ ત્રિજ્યા ધરાવતો એક નળાકાર વાહક અચળ પ્રવાહ વહન કરે છે. વાહકના કેન્દ્રથી $d$ અંતર સાથે ચુંબકીય ક્ષેત્ર $B$ ના મૂલ્યનો આલેખ કઈ આકૃતિ દ્વારા યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યો છે?

એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરીને અનંત લંબાઈના વિદ્યુતપ્રવાહધારિત તારથી $r$ જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો અને સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo