એક રેડિયોએક્ટિવ તત્વની ન્યુક્લિયર એક્ટિવિટી $30\, \text{વર્ષમાં}$ તેના પ્રારંભિક મૂલ્યના $\left(\frac{1}{8}\right)^{\text{th}}$ ભાગની થાય છે. તો તે રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ-આયુષ્ય સમય $....\, \text{વર્ષ}$ છે.

  • A
    $15$
  • B
    $10$
  • C
    $20$
  • D
    $25$

Explore More

Similar Questions

જો કોઈ તત્વનો અર્ધ-આયુષ્ય સમય $69.3 \text{ કલાક}$ હોય,તો $10$ થી $11$ કલાકની વચ્ચે તેનો કેટલા ટકા ભાગ ક્ષય પામશે? (પ્રારંભિક સક્રિયતા $= 50 \mu Ci$)

$1.6 \times 10^{-26} \,kg$ દળ ધરાવતા કણનું અર્ધ-આયુષ્ય $6.9 \,s$ છે. આવા કણોનો પ્રવાહ $0.05 \,eV$ જેટલી ગતિઊર્જા સાથે ગતિ કરે છે. જ્યારે તેઓ $1 \,m$ અંતર કાપે ત્યારે ક્ષય પામતા કણોનો અંશ કેટલો હશે?

એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ-આયુષ્ય સમય $12.5 \; h$ છે અને તેનો પ્રારંભિક જથ્થો $256 \; g$ છે. કેટલા સમય પછી (કલાકમાં) તેનો જથ્થો $1 \; g$ બાકી રહેશે?

એક પ્રાચીન શોધમાં એક નમૂનો મળ્યો છે,જેમાં મૂળ કાર્બન $(C^{14})$ નો $75 \%$ ભાગ બાકી છે. તો નમૂનાની ઉંમર કેટલી હશે ($\text{ વર્ષ}$ માં)? $\left(T_{1/2}(C^{14}) = 5730 \text{ વર્ષ}, \ln 0.5 = -0.7, \ln 0.75 = -0.3\right)$

એક રેડિયોએક્ટિવ પદાર્થના ન્યુક્લિયસની સંખ્યા સમય $t = 0$ અને $t = 2 \ s$ પર અનુક્રમે $1000$ અને $900$ છે. તો,સમય $t = 4 \ s$ પર ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo