વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને ........... છે.

  • A
    વ્યાસ
  • B
    ત્રિજ્યા
  • C
    ચાપ
  • D
    દ્વિભાજે

Explore More

Similar Questions

જો વર્તુળ $PXAQBY$ ની જીવા $AB$ નો લંબદ્વિભાજક વર્તુળને $P$ અને $Q$ માં છેદે,તો સાબિત કરો કે ચાપ $PXA \cong$ ચાપ $PYB$.

ધારો કે તમને એક વર્તુળ આપવામાં આવ્યું છે. તેનું કેન્દ્ર શોધવા માટેની રચના આપો.

$P$ કેન્દ્રિત વર્તુળમાં,વ્યાસની લંબાઈ $20 \, cm$ છે અને $AB$ એ કેન્દ્રથી $6 \, cm$ અંતરે આવેલી જીવા છે,તો $AB = $ ........ $cm$.

$P$ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ $70 \, cm$ છે. જીવા $AB$ નું વર્તુળના કેન્દ્રથી અંતર $21 \, cm$ હોય,તો $AB = \dots \, cm$.

$17 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,જીવાની લંબાઈ $30 \, cm$ છે,તો વર્તુળના કેન્દ્રથી જીવાનું અંતર શોધો. ($, cm$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo