$(2, 1, -3)$ માંથી પસાર થતા અને $3 \hat{i} - \hat{j} + 2 \hat{k}$ ને લંબ સમતલ કયા બિંદુઓ ધરાવે છે?

  • A
    $(1, 5, 1)$ અને $(3, 0, -5)$
  • B
    $(\frac{1}{3}, 3, \frac{1}{2})$ અને $(1, 5, \frac{1}{2})$
  • C
    $(3, 1, -5)$ અને $(\frac{1}{3}, 3, \frac{1}{2})$
  • D
    $(1, 5, 3)$ અને $(3, 0, 1)$

Explore More

Similar Questions

જેના યામાક્ષો પરના અંત:ખંડો $-4, 2$ અને $3$ હોય તે સમતલનું સમીકરણ શોધો.

ધારો કે સમતલ $\pi$ બિંદુ $(1,0,1)$ માંથી પસાર થાય છે અને સમતલો $2x+3y-z=2$ અને $x-y+2z=1$ ને લંબ છે. ધારો કે બિંદુ $(11,7,5)$ માંથી પસાર થતા અને સમતલ $\pi$ ને સમાંતર સમતલનું સમીકરણ $ax+by-z-d=0$ છે. તો,$\frac{a}{b}+\frac{b}{d}=$

જો ઉગમબિંદુથી સમતલ પર દોરેલા લંબનો લંબપાદ $(3, 2, 1)$ હોય,તો સમતલનું સમીકરણ શું થાય?

ધારો કે $\alpha, \beta, \gamma, \delta$ વાસ્તવિક સંખ્યાઓ છે જેથી $\alpha^2+\beta^2+\gamma^2 \neq 0$ અને $\alpha+\gamma=1$. ધારો કે બિંદુ $(3,2,-1)$ એ સમતલ $\alpha x+\beta y+\gamma z=\delta$ ની સાપેક્ષે બિંદુ $(1,0,-1)$ નું પ્રતિબિંબ છે. તો નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો $TRUE$ છે?
$(A)$ $\alpha+\beta=2$
$(B)$ $\delta-\gamma=3$
$(C)$ $\delta+\beta=4$
$(D)$ $\alpha+\beta+\gamma=\delta$

સમતલો $\vec{r} \cdot (2\hat{i} - \hat{j} + \hat{k}) = 6$ અને $\vec{r} \cdot (\hat{i} + \hat{j} + 2\hat{k}) = 5$ વચ્ચેનો ખૂણો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo