બિંદુઓ $A(9,0), B(9,6), C(-9,6)$ અને $D(-9,0)$ એ શેના શિરોબિંદુઓ છે?

  • A
    ચોરસ
  • B
    સમબાજુ ચતુષ્કોણ
  • C
    લંબચોરસ
  • D
    સમલંબ ચતુષ્કોણ

Explore More

Similar Questions

આપેલ બિંદુઓ $A(2, 4)$ અને $B(-3, b)$ માટે,જો $AB = \sqrt{26}$ હોય,તો $b$ ની શક્ય કિંમતો શોધો.

બિંદુ $P(2, -3)$ નું $X$-અક્ષથી અંતર $\ldots \ldots \ldots \ldots$ છે.

જો $(1, 7), (2, 4)$ અને $(k, 5)$ કાટકોણ ત્રિકોણ બનાવતા હોય,તો $k$ ની કિંમત શોધો.

Difficult
View Solution

નીચે આપેલ વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબનું સમર્થન કરો.
બિંદુ $P(-2, 4)$ એ $6$ ત્રિજ્યા અને $C(3, 5)$ કેન્દ્ર ધરાવતા વર્તુળ પર આવેલું છે.

અંતર સૂત્રનો ઉપયોગ કરીને દર્શાવો કે બિંદુઓ $(0, -3), (1, -1)$ અને $(2, 1)$ સમરેખ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo