પ્રવાહીની અંદર રહેલા અણુની સરખામણીમાં પ્રવાહીની સપાટી પરના અણુની સ્થિતિ ઊર્જા કેટલી હોય છે?

  • A
    શૂન્ય
  • B
    ઓછી
  • C
    સમાન
  • D
    વધારે

Explore More

Similar Questions

$2\, mm$ ત્રિજ્યા ધરાવતા પારોના એક ટીપાને $8$ સમાન નાના ટીપાંમાં વિભાજિત કરવામાં આવે છે. પૃષ્ઠ ઊર્જામાં થતો વધારો $\mu J$ માં શોધો. (પારાનું પૃષ્ઠતાણ $0.465\, J/m^2$ છે)

પૃષ્ઠ ઉર્જા અને પૃષ્ઠતાણ સમજાવો.

Difficult
View Solution

$S.I.$ પદ્ધતિમાં,પ્રવાહીના ટીપાની મુક્ત સપાટીની કુલ ઉર્જા એ પ્રવાહીના પૃષ્ઠતાણ કરતા $2 \pi$ ગણી છે. ટીપાનો વ્યાસ . . . . . . છે. ($m$ માં)

$V$ કદના સાબુના પરપોટાને ફુલાવવા માટે કરવામાં આવતું કાર્ય $W$ હોય,તો $2V$ કદના સાબુના પરપોટાને ફુલાવવા માટે કરવામાં આવતું કાર્ય કેટલું હશે?

$E$ જેટલી પૃષ્ઠઊર્જા ધરાવતા પ્રવાહીના ટીપાંને સમાન કદના $216$ નાના ટીપાંઓમાં વિભાજિત કરવામાં આવે છે. તો ટીપાંઓની અંતિમ પૃષ્ઠઊર્જા કેટલી હશે ($E$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo