એક વર્તુળાકાર પ્લેટ પરનું દબાણ,પ્લેટ પર લાગતું બળ અને પ્લેટની ત્રિજ્યા માપીને નક્કી કરવામાં આવે છે. જો બળ અને ત્રિજ્યાના માપનમાં થતી ત્રુટિ અનુક્રમે $5 \%$ અને $3 \%$ હોય,તો દબાણના માપનમાં થતી પ્રતિશત ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

  • A
    $8$
  • B
    $14$
  • C
    $11$
  • D
    $12$

Explore More

Similar Questions

$L$ બાજુવાળી એક ચોરસ પ્લેટ પર બળ $F$ લગાડવામાં આવે છે. જો $F$ નક્કી કરવામાં પ્રતિશત ત્રુટિ $3 \%$ હોય અને $L$ માં $2 \%$ હોય,તો દબાણ નક્કી કરવામાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

એક સમાન સળિયાની લંબાઈ $100.0 \,cm$ અને ત્રિજ્યા $1.00 \,cm$ છે. જો લંબાઈ $1 \,mm$ ની લઘુત્તમ માપશક્તિ ધરાવતી મીટર પટ્ટી વડે માપવામાં આવે અને ત્રિજ્યા $0.1 \,mm$ ની લઘુત્તમ માપશક્તિ ધરાવતા વર્નિયર કેલિપર્સ વડે માપવામાં આવે,તો નળાકારના ગણતરી કરેલ કદમાં પ્રતિશત ત્રુટિ ............. $\%$ છે.

એક સળિયાની લંબાઈ $0.1 \text{ cm}$ ની લઘુત્તમ માપશક્તિ (least count) ધરાવતી મીટર પટ્ટી વડે અને વ્યાસ $0.01 \text{ cm}$ ની લઘુત્તમ માપશક્તિ ધરાવતા વર્નિયર કેલિપર્સ વડે માપવામાં આવે છે. સળિયાની લંબાઈ $5.0 \text{ cm}$ અને ત્રિજ્યા $2.0 \text{ cm}$ છે. કદના ગણતરી કરેલા મૂલ્યમાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

જો ઘન પદાર્થના દળ અને ઘનતાના માપનમાં ત્રુટિ અનુક્રમે $1 \%$ અને $2 \%$ હોય,તો તેની લંબાઈના માપનમાં ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

એક ગોળાની ત્રિજ્યા $(5.3 \pm 0.1) \, cm$ છે. તેના કદમાં થતી પ્રતિશત ત્રુટિ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo