$2$ પાસાઓને એકવાર ફેંકતા મળતા અંકોનો સરવાળો $5$ અથવા $6$ હોય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{1}{4}$
  • C
    $\frac{1}{3}$
  • D
    $\frac{1}{6}$

Explore More

Similar Questions

જો બે પાસા એકસાથે ફેંકવામાં આવે,તો પાસા પર આવતી સંખ્યાઓનો સરવાળો $5$ થી વધુ હોય તેની સંભાવના કેટલી છે?

ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. $2$ છાપ (heads) મળવાની સંભાવના શોધો.

$52$ પત્તાના પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું એક્કો કે રાજા ન હોય તેની સંભાવના કેટલી છે?

પ્રથમ $30$ પ્રાકૃતિક સંખ્યાઓના ગણમાંથી બે સંખ્યાઓ $a$ અને $b$ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો $a^2 - b^2$ એ $3$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી ($/87$ માં)?

Difficult
View Solution

યાદચ્છિક રીતે પસંદ કરેલા લિપ વર્ષમાં $53$ રવિવાર અથવા $53$ સોમવાર હોવાની સંભાવના કેટલી છે? તમારો જવાબ અપૂર્ણાંકના અંશ તરીકે દર્શાવો ($/7$ માં)।

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo