હાઇડ્રોજન પરમાણુ માટે પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન કક્ષાના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય ($ : 1$ માં)?

  • A
    $2$
  • B
    $18$
  • C
    $4$
  • D
    $16$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુના બોહરના મોડેલમાં નીચેનામાંથી કયું $h/2\pi$ નું પૂર્ણાંક ગુણક છે?

હાઇડ્રોજન પરમાણુની એક કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $x$ છે, તો તેની કુલ ઊર્જા . . . . . . છે.

જ્યારે હાઈડ્રોજન પરમાણુને $975 \, \mathring{A}$ તરંગલંબાઈના વિકિરણ દ્વારા ઉત્તેજિત કરવામાં આવે છે,ત્યારે ઉત્સર્જિત વિકિરણની મહત્તમ અને લઘુત્તમ તરંગલંબાઈ અનુક્રમે કેટલી હશે?

હાઇડ્રોજન પરમાણુને સમતુલ્ય આયનની બામર શ્રેણીની ત્રીજી રેખાની તરંગલંબાઇ $108.5 \ nm$ છે. આ આયનના ઇલેક્ટ્રોનની ધરા-સ્થિતિની ઉર્જા .....$eV$ હશે.

Difficult
View Solution

જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન તેની $4^{th}$ થી $5^{th}$ સ્થાયી કક્ષામાં ઉત્તેજિત થાય છે,ત્યારે ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનમાં થતો ફેરફાર કેટલો હશે? (પ્લાન્કનો અચળાંક: $h = 6.6 \times 10^{-34} \ J \cdot s$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo