હાઇડ્રોજન પરમાણુની એક કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $x$ છે, તો તેની કુલ ઊર્જા . . . . . . છે.

  • A
    $-x$
  • B
    $-2x$
  • C
    $-\frac{x}{2}$
  • D
    $-\frac{x}{8}$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુની તેની ભૂમિ અવસ્થા (ground state) માં ત્રિજ્યા $5.3 \times 10^{-11} \ m$ છે. ઇલેક્ટ્રોન સાથે અથડામણ પછી,તેની ત્રિજ્યા $21.2 \times 10^{-11} \ m$ માલૂમ પડે છે. પરમાણુની અંતિમ અવસ્થાનો મુખ્ય ક્વોન્ટમ આંક $n$ શું છે?

તરંગલંબાઈ $\lambda$ ધરાવતું એકવર્ણી વિકિરણ ગ્રાઉન્ડ સ્ટેટમાં રહેલા હાઇડ્રોજનના નમૂના પર આપાત થાય છે. ત્યારબાદ આ નમૂનો છ અલગ-અલગ તરંગલંબાઈનું વિકિરણ ઉત્સર્જિત કરે છે, તો $\lambda$ નું મૂલ્ય કેટલું હશે ($\text{ nm}$ માં)? [ $hc = 1242 \text{ eV-nm}$ નો ઉપયોગ કરો]

હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનનો કક્ષીય પ્રવેગ નીચેનામાંથી કયો છે?

બોહર મોડેલમાં,એક ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ફરે છે. ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને વર્તુળાકાર પ્રવાહ લૂપ ગણતા,જ્યારે ઇલેક્ટ્રોન $n^{th}$ ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારે હાઇડ્રોજન પરમાણુની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય? ($e=$ ઇલેક્ટ્રોનિક ચાર્જ,$m_{e}=$ ઇલેક્ટ્રોનનું દળ,$h=$ પ્લાન્કનો અચળાંક)

એક પરમાણુમાં,બે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ $R$ અને $4R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષાઓમાં ફરે છે. તેમને એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo