સમતાપી અને સમોષ્મી વક્રોના ઢાળનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1$
  • B
    $\gamma$
  • C
    $\frac{1}{\gamma}$
  • D
    $\frac{3}{2}$

Explore More

Similar Questions

બે સમાન એડિબેટિક પાત્રોમાં $P_1$ અને $P_2$ $(P_1 > P_2)$ દબાણે ઓક્સિજન ભરેલો છે. પાત્રો એકબીજા સાથે અવાહક પાઇપ દ્વારા જોડાયેલા છે. જો $U_{01}$ અને $U_{02}$ અનુક્રમે પ્રથમ અને બીજા પાત્રમાં ઓક્સિજનની પ્રારંભિક આંતરિક ઉર્જા દર્શાવે છે અને $U_{f1}$ અને $U_{f2}$ અંતિમ આંતરિક ઉર્જા મૂલ્યો દર્શાવે છે,તો:

Difficult
View Solution

સમતાપી (isothermal) અને સમોષ્મી (adiabatic) વક્રના ઢાળ વચ્ચેનો સંબંધ શું છે?

એક મોલ દ્વિ-પરમાણ્વીય આદર્શ વાયુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચક્રીય પ્રક્રિયા $ABC$ માંથી પસાર થાય છે. પ્રક્રિયા $BC$ એ એડિબેટિક (સમઉષ્મીય) છે. $A, B$ અને $C$ પરના તાપમાન અનુક્રમે $400 \ K, 800 \ K$ અને $600 \ K$ છે. સાચું વિધાન પસંદ કરો.

ચોક્કસ જથ્થાના વાયુની પ્રારંભિક સ્થિતિ $(P_i, V_i, T_i)$ છે. તેનું કદ $V_f$ થાય ત્યાં સુધી વિસ્તરણ થાય છે. નીચેના બે કિસ્સાઓ ધ્યાનમાં લો:
$(a)$ વિસ્તરણ અચળ તાપમાને (સમતાપી) થાય છે.
$(b)$ વિસ્તરણ અચળ દબાણે (સમદાબી) થાય છે.
દરેક કિસ્સા માટે $P-V$ આલેખ દોરો. બેમાંથી કયા કિસ્સામાં વાયુ દ્વારા કરવામાં આવેલું કાર્ય વધુ હશે?

જ્યારે $Q_1$ જેટલી ઉષ્મા એક પરમાણ્વીય વાયુને આપવામાં આવે છે, ત્યારે વાયુ દ્વારા થતું કાર્ય $W$ છે. જ્યારે $Q_2$ જેટલી ઉષ્મા દ્વિ-પરમાણ્વીય વાયુને આપવામાં આવે છે, ત્યારે વાયુ દ્વારા થતું કાર્ય $2W$ છે. તો $Q_1: Q_2=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo