રેખીય મોટવણી $m$,વસ્તુ અંતર $u$ અને કેન્દ્રલંબાઈ $f$ વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $m = \frac{f - u}{f}$
  • B
    $m = \frac{f}{f - u}$
  • C
    $m = \frac{f + u}{f}$
  • D
    $m = \frac{f}{f + u}$

Explore More

Similar Questions

એક અંતર્ગોળ અરીસો વસ્તુનું પ્રતિબિંબ એવી રીતે રચે છે કે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર $20\ cm$ છે. જો પ્રતિબિંબની મોટવણી $-3$ હોય,તો અરીસાની વક્રતા ત્રિજ્યાનું મૂલ્ય કેટલું હશે ($cm$ માં)?

આકૃતિમાં $CP$ મુખ્ય અક્ષ ધરાવતો એક નાનો અંતર્ગોળ અરીસો દર્શાવેલ છે. એક કિરણ $XY$ અરીસા પર આપાત થાય છે. ચાર કિરણોમાંથી કયું કિરણ પરાવર્તિત કિરણ હોઈ શકે?

અંતર્ગોળ અરીસો નીચેનામાંથી શું રચી શકતો નથી?

Difficult
View Solution

ગોલીય અરીસાના કિસ્સામાં,જો પદાર્થનું અંતર $(u)$ અને પ્રતિબિંબનું અંતર $(v)$ ધ્રુવથી માપવામાં આવે,તો $(1/u)$ અને $(1/v)$ વચ્ચે દોરેલો આલેખ કેવો મળશે?

એક વસ્તુને અંતર્ગોળ અરીસાના વક્રતાકેન્દ્ર $C$ થી દૂર મૂકવામાં આવે છે. જો વસ્તુનું અંતર $C$ થી $d_{1}$ હોય અને રચાતા પ્રતિબિંબનું અંતર $C$ થી $d_{2}$ હોય,તો આ અરીસાની વક્રતાત્રિજ્યા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo