દ્વિઘાત સમીકરણ $4x^{2} + 4x - 3 = 0$ ના બીજ કેવા છે?

  • A
    શક્ય નથી
  • B
    વાસ્તવિક અને સમાન
  • C
    અસમાન અને સંમેય
  • D
    સમાન અને સંમેય

Explore More

Similar Questions

શું $(x-1)^{2}+2(x+1)=0$ ને વાસ્તવિક બીજ છે? તમારા જવાબનું સમર્થન કરો.

દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો: $2x^{2} - 2\sqrt{2}x + 1 = 0$.

જો નીચેના દ્વિઘાત સમીકરણના બે સમાન અને વાસ્તવિક બીજ હોય,તો $k$ ની કિંમત શોધો: $16x^{2} - 40x + \frac{k-1}{2} = 0$.

જો દ્વિઘાત સમીકરણ $x^{2} + \sqrt{2}x + 2 = 0$ ના વિવેચકનું મૂલ્ય .... છે.

દ્વિઘાત સમીકરણ $kx^{2} - 4x - 4 = 0$ ના વિવેચકનું મૂલ્ય $64$ હોય,તો $k = \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo