સ્થિર પાણીમાં એક તરવૈયાની ઝડપ $4\,km\,h^{-1}$ છે. જો તરવૈયો $1\,km$ પહોળી નદીના પ્રવાહને લંબ દિશામાં તરે,તો તે સામેના કાંઠે પ્રવાહની દિશામાં $750\,m$ દૂર પહોંચે છે. નદીના પાણીની ઝડપ $.........\,km\,h^{-1}$ છે.

  • A
    $3$
  • B
    $2$
  • C
    $1$
  • D
    $30$

Explore More

Similar Questions

એક માણસ સ્થિર પાણીમાં $4.0 \; km/h$ ની ઝડપે તરી શકે છે. જો નદી $3.0 \; km/h$ ની ઝડપે વહેતી હોય અને તે નદીના પ્રવાહને લંબ દિશામાં તરે,તો $1.0 \; km$ પહોળી નદીને ઓળંગતા તેને કેટલો સમય લાગશે? જ્યારે તે સામેના કાંઠે પહોંચે ત્યારે તે નદીના પ્રવાહની દિશામાં કેટલે દૂર પહોંચશે?

પશ્ચિમથી પૂર્વ દિશામાં $40 \, km/h$ ની ઝડપે જતી બસમાં બેઠેલો એક માણસ જુએ છે કે વરસાદના ટીપાં શિરોલંબ નીચે પડે છે. જમીન પર ઉભેલા બીજા માણસને વરસાદ કેવી રીતે પડતો દેખાશે?

બે વ્યક્તિઓ $A$ અને $B$ એ $X-Y$ સમતલમાં અનુક્રમે $(0,0)$ અને $(0,10)$ બિંદુઓ પર સ્થિત છે. (અંતર $MKS$ એકમમાં માપવામાં આવે છે). $t=0$ સમયે, તેઓ અનુક્રમે $\overrightarrow{v}_A = 2\hat{j} \text{ m/s}$ અને $\overrightarrow{v}_B = 2\hat{i} \text{ m/s}$ ના વેગ સાથે એકસાથે ગતિ કરવાનું શરૂ કરે છે. $A$ અને $B$ તેમના સૌથી નજીકના અંતરે હોય તે સમય કેટલો છે?

ફૂટપાથ પર ઉભેલો એક છોકરો દડાને સીધો ઉપર ફેંકે છે અને તેને પકડે છે. સમાન વેગથી પસાર થતી કારનો ડ્રાઇવર આ જુએ છે. ડ્રાઇવર દ્વારા જોવામાં આવતો દડાનો ગતિપથ કેવો હશે?

બે છોકરાઓ જમીન પરના બિંદુઓ $A$ અને $B$ પર ઉભા છે,જ્યાં અંતર $AB = x$ છે. $B$ પરનો છોકરો $AB$ ને લંબ દિશામાં $v_1$ વેગથી દોડવાનું શરૂ કરે છે. $A$ પરનો છોકરો તે જ સમયે $v$ વેગથી દોડવાનું શરૂ કરે છે અને $t$ સમયમાં બીજા છોકરાને મળે છે. $t$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo