એક શૂન્યેતર સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો $\frac{10}{3}$ છે. તે સંખ્યાઓ શોધો.

  • A
    $10$ અને $\frac{7}{5}$
  • B
    $3$ અને $\frac{1}{3}$
  • C
    $9$ અને $\frac{1}{6}$
  • D
    $13$ અને $\frac{1}{5}$

Explore More

Similar Questions

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણને ઉકેલો અને તેનો ઉકેલ ગણ લખો: $4x^{2} + 4x = 15$.

અવયવીકરણની રીત દ્વારા નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો:
$21 x^{2}-2 x+\frac{1}{21}=0$

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણને ઉકેલો અને તેનો ઉકેલ ગણ લખો: $\frac{x+1}{x-1} + \frac{x-2}{x+2} = 3$

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણને ઉકેલો અને તેનો ઉકેલ ગણ લખો: $\frac{x}{1-x} + \frac{1-x}{x} = \frac{13}{6}$

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણને ઉકેલો અને તેનો ઉકેલ ગણ લખો: $\frac{x+1}{x-1} - \frac{x-1}{x+1} = \frac{5}{x}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo