$100 \,g$ પાણીનું તાપમાન $100^{\circ} C$ વરાળ ઉમેરીને $24^{\circ} C$ થી $90^{\circ} C$ સુધી વધારવાનું છે. આ પ્રક્રિયામાં જરૂરી વરાળનું દળ કેટલું હશે ($\,g$ માં)? (વરાળની ગુપ્ત ઉષ્મા $540 \,cal \,g^{-1}$ છે).

  • A
    $2$
  • B
    $4$
  • C
    $10$
  • D
    $12$

Explore More

Similar Questions

એક અવાહક પાત્રમાં $0^\circ C$ તાપમાન ધરાવતો $50 \, g$ બરફ છે. તેમાં $100^\circ C$ તાપમાન ધરાવતું $50 \, g$ પાણી ઉમેરવામાં આવે છે. ઉષ્માનો વ્યય અવગણતા,મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું હશે?

એક કેલરીમીટરમાં $30\,^{\circ}C$ તાપમાને $0.2\, kg$ પાણી છે. તેમાં $60\,^{\circ}C$ તાપમાન ધરાવતું $0.1\, kg$ પાણી ઉમેરવામાં આવે છે. મિશ્રણને બરાબર હલાવતા અંતિમ તાપમાન $35\,^{\circ}C$ મળે છે. તો કેલરીમીટરની ઉષ્માધારિતા .......... $J/K$ છે.

$m$ દળ અને $c$ વિશિષ્ટ ઉષ્મા ધરાવતા પ્રવાહીનું તાપમાન $2T$ છે. $m/2$ દળ અને $2c$ વિશિષ્ટ ઉષ્મા ધરાવતા બીજા પ્રવાહીનું તાપમાન $T$ છે. મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું થશે?

Difficult
View Solution

$500^{\circ} C$ તાપમાને રહેલા $250 \ g$ દળના તાંબાના ટુકડાને $20^{\circ} C$ તાપમાને રહેલા $200 \ g$ પાણી અને $50 \ g$ પાણીના તુલ્યાંક ધરાવતા કેલરીમીટરમાં મૂકવામાં આવે છે. ઉષ્મીય સંતુલન સમયે,મિશ્રણનું તાપમાન $60^{\circ} C$ થાય છે. તાંબાની વિશિષ્ટ ઉષ્મા ($J / kg \cdot ^{\circ} C$ માં) આશરે કેટલી હશે? [પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 4200 \ J / kg \cdot ^{\circ} C$]

$0 \, ^oC$ તાપમાન ધરાવતા $10 \, g$ બરફને $50 \, ^oC$ તાપમાન ધરાવતા $m \, g$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. બરફ સંપૂર્ણપણે ઓગળી જાય તે માટે $m$ નું લઘુત્તમ મૂલ્ય ($g$ માં) કેટલું હશે? (આપેલ છે: $L_f = 80 \, cal/g$ અને $S_W = 1 \, cal/g \cdot ^oC$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo