એક બંધ નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ $748\, cm^2$ છે. જો તેની ત્રિજ્યા $7\, cm$ હોય,તો તેની ઊંચાઈ શોધો ( $cm$ માં).

  • A
    $10$
  • B
    $15$
  • C
    $20$
  • D
    $5$

Explore More

Similar Questions

$6 \, cm, 8 \, cm$ અને $10 \, cm$ બાજુઓ ધરાવતા કાટકોણ ત્રિકોણને $8 \, cm$ બાજુની આસપાસ પરિભ્રમણ કરાવવામાં આવે છે. આ રીતે બનતા શંકુનું ઘનફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. $(\pi = 3.14)$

$10 \, m$ ઊંડા નળાકાર પાત્રની અંદરની વક્ર સપાટીને રંગવાનો ખર્ચ $Rs. 2200$ થાય છે. જો રંગવાનો દર $Rs. 20$ પ્રતિ $m^2$ હોય, તો પાયાની ત્રિજ્યા શોધો। ($m$ માં)

નીચેના દરેક વિધાન માટે ખરું કે ખોટું લખો અને તમારા જવાબનું સમર્થન કરો:
જો નળાકારની ત્રિજ્યા બમણી કરવામાં આવે અને તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બદલાતું ન હોય,તો તેની ઊંચાઈ અડધી કરવી પડે.

$3 \,m$ ઊંડી અને $40 \,m$ પહોળી નદી $2 \,km$ પ્રતિ કલાકની ઝડપે વહી રહી છે. એક મિનિટમાં કેટલું પાણી સમુદ્રમાં પડશે ($,m^3$ માં)?

$42\, cm$ વ્યાસ ધરાવતા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ,કુલ સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo