જેના માટે સમીકરણ સંહતિ $a^3x + (a + 1)^3y + (a + 2)^3 z = 0$,$ax + (a + 1)y + (a + 2)z = 0$,અને $x + y + z = 0$ ને શૂન્યતર ઉકેલ હોય તેવી '$a$' ની કિંમત શોધો:

  • A
    $1$
  • B
    $0$
  • C
    $-1$
  • D
    $2$

Explore More

Similar Questions

$f(x)=\frac{x}{\sqrt{1+x^2}}$ દ્વારા વ્યાખ્યાયિત વિધેય $f: R \rightarrow R$ એ ........ છે.

કેટાડ્રોમસ (Catadromous) માછલી ક્યાંથી ક્યાં સ્થળાંતર કરે છે?

જો $A+B=C$ હોય,તો $\cos^2 A + \cos^2 B + \cos^2 C - 2 \cos A \cos B \cos C$ ની કિંમત શોધો.

$100$ આંટા અને $1 \; cm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક ગૂંચળાનું આત્મ-પ્રેરકત્વ $1 \; mH$ છે. જ્યારે તેમાં $2 \; A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે,ત્યારે ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય પ્રેરણ (in $Wb/m^2$) કેટલું હશે?

નીચેનામાંથી કયું તત્વ બાયોટિનનો ઘટક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo