એક હલકા સ્પ્રિંગમાં $1\, kg$ વજન લટકાવવાથી તેમાં થતું ઉર્ધ્વ સ્થાનાંતર (extension) $9.8\, cm$ છે. તો દોલનનો આવર્તકાળ કેટલો હશે?

  • A
    $20\pi \, s$
  • B
    $2\pi \, s$
  • C
    $2\pi / 10 \, s$
  • D
    $200\pi \, s$

Explore More

Similar Questions

$2\, kg$ નો બ્લોક $10\, m/s$ ના વેગથી ગતિ કરીને એક સ્પ્રિંગ સાથે અથડાય છે,જેનો સ્પ્રિંગ અચળાંક $\pi^2\, N/m$ છે અને તે લીસી સપાટી પર સ્થિર રહેલા $2\, kg$ ના બ્લોક સાથે જોડાયેલી છે. ગતિ કરતો બ્લોક સ્પ્રિંગના સંપર્કમાં કેટલા સમય સુધી રહેશે? ... $\sec$.

Difficult
View Solution

$1\, kg$ અને $4\, kg$ દળ ધરાવતા બે પદાર્થોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઉર્ધ્વ સ્પ્રિંગ સાથે જોડવામાં આવ્યા છે. નાનો પદાર્થ $25\, rad/s$ ની કોણીય આવૃત્તિ અને $1.6\, cm$ ના કંપનવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે,જ્યારે મોટો પદાર્થ જમીન પર સ્થિર રહે છે. તંત્ર દ્વારા જમીન પર લાગતું મહત્તમ બળ ..... $N$ છે ($g = 10\, m/s^2$ લો).

$2 \,kg$ દળ ધરાવતો એક પદાર્થ $8 \,N/m$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડાયેલ છે. જો પદાર્થ સરળ આવર્ત ગતિ કરતો હોય, તો $66 \,s$ માં તે કેટલા દોલનો પૂર્ણ કરશે?

નીચેના પ્રશ્નોમાં,સ્તંભ-$I$ ને સ્તંભ-$II$ સાથે જોડો અને સાચા વિકલ્પો પસંદ કરો.

Difficult
View Solution

એક કણ શિરોલંબ સ્પ્રિંગ સાથે લટકાવેલ છે જે $5 \ Hz$ ની આવૃત્તિ સાથે $S.H.M.$ કરે છે. દોલનના સૌથી ઉચ્ચતમ બિંદુએ સ્પ્રિંગ ખેંચાયેલી નથી. કણની મહત્તમ ઝડપ કેટલી હશે? ($g = 10 \ m/s^2$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo