$27^{\circ} C$ અને $1$ $atm$ દબાણે વાયુના આપેલા દળનું કદ $100$ $cc$ છે. જો દબાણ અચળ રહે,તો $327^{\circ} C$ તાપમાને તેનું કદ કેટલું થશે ($cc$ માં)?

  • A
    $100$
  • B
    $200$
  • C
    $300$
  • D
    $400$

Explore More

Similar Questions

આકૃતિ સમાન તાપમાન $T$ પર દોરવામાં આવેલા સમાન વાયુના બે અલગ-અલગ દળ $m_1$ અને $m_2$ માટેનો $P-V$ આલેખ દર્શાવે છે. તો:

$20^{\circ}C$ તાપમાને વાયુનું કદ $200\, ml$ છે. જો અચળ દબાણે તાપમાન ઘટાડીને $-20^{\circ}C$ કરવામાં આવે,તો તેનું કદ ...... $ml$ થશે.

અચળ તાપમાને વાયુના આપેલા દળનું કદ $7 \%$ વધારવામાં આવે છે. તો દબાણમાં કેટલો ઘટાડો કરવો જોઈએ ($\%$ માં)?

એક બોક્સમાં વાયુના $n$ અણુઓ છે. જો અણુઓની સંખ્યા $2n$ કરવામાં આવે,તો વાયુના દબાણ પર શું અસર થશે?

એક પાત્ર $P$ માં $P, V, T$ દબાણ,કદ અને તાપમાન ધરાવતો વાયુ ભરેલો છે. બીજું પાત્ર $Q$ માં $2P$ દબાણ,$\frac{V}{4}$ કદ અને $2T$ તાપમાન ધરાવતો વાયુ ભરેલો છે. પાત્ર $P$ અને પાત્ર $Q$ માં રહેલા અણુઓની સંખ્યાનો ગુણોત્તર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo