$T$ તાપમાને રહેલા ત્રણ મોલ વાયુને અચળ દબાણે ગરમ કરીને તેનું કદ ત્રણ ગણું કરવામાં આવે છે. જો $\gamma$ એ વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર હોય,તો વાયુની આંતરિક ઉર્જામાં થતો વધારો કેટલો હશે?

  • A
    $\frac{3 RT}{\gamma-1}$
  • B
    $\frac{6 RT}{\gamma-1}$
  • C
    $\frac{8 R}{\gamma-1}$
  • D
    $\frac{3 R}{2(\gamma-1)}$

Explore More

Similar Questions

ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કોના સંરક્ષણ સાથે સંબંધિત છે?

આપેલ છે કે $1\,g$ પાણી પ્રવાહી અવસ્થામાં $1\,cm^3$ કદ ધરાવે છે અને વાયુ અવસ્થામાં વાતાવરણીય દબાણે $1671\,cm^3$ કદ ધરાવે છે. પાણીની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $2256\,J/g$ છે. જ્યારે $1\,g$ પાણી $373\,K$ તાપમાને પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં ફેરવાય છે,ત્યારે તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર (જૂલમાં) ....... $J$ છે.

એક થર્મોડાયનેમિક્સ પ્રક્રિયામાં,વાયુના નિશ્ચિત દળનું દબાણ એવી રીતે બદલાય છે કે વાયુ $20 \ J$ ઉષ્મા મુક્ત કરે છે અને વાયુ પર $8 \ J$ કાર્ય થાય છે. જો વાયુની પ્રારંભિક આંતરિક ઉર્જા $30 \ J$ હોય,તો અંતિમ આંતરિક ઉર્જા $J$ માં કેટલી હશે?

એક વાયુને $50 \,N/m^2$ ના અચળ દબાણે $10 \,m^3$ ના કદથી $4 \,m^3$ ના કદ સુધી સંકોચવામાં આવે છે. ત્યારબાદ ગરમ કરીને વાયુમાં $100 \,J$ ઉર્જા ઉમેરવામાં આવે છે. તેની આંતરિક ઉર્જા

અચળ દબાણ $p$ પર એક મોલ વાયુનું કદ $V$ થી બદલાઈને $2V$ થાય છે. જો $\gamma$ એ વાયુની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર હોય,તો વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo