$1$ થી $30$ માંથી ત્રણ સંખ્યાઓ પસંદ કરવામાં આવે છે. તેઓ ત્રણ ક્રમિક સંખ્યાઓ ન હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{145}$
  • B
    $\frac{142}{145}$
  • C
    $\frac{143}{145}$
  • D
    $\frac{144}{145}$

Explore More

Similar Questions

$SUCCESS$ શબ્દના અક્ષરોને ફરીથી ગોઠવવામાં આવે,તો તમામ સમાન અક્ષરો સાથે આવે તેની સંભાવના કેટલી છે ($/35$ માં)?

એક થેલીમાં $3$ લાલ,$4$ સફેદ અને $5$ કાળા દડા છે. યાદચ્છિક રીતે ત્રણ દડા પસંદ કરવામાં આવે છે. ત્રણેય દડા અલગ-અલગ રંગના હોય તેની સંભાવના કેટલી?

પત્તાની થોકડીમાંથી યાદચ્છિક રીતે ચાર પત્તા ખેંચવામાં આવે છે. બે પત્તા એક જ પ્રકારના (suit) અને બાકીના બે પત્તા અલગ-અલગ પ્રકારના મળે તેની સંભાવના કેટલી?

એક પેટીમાં $2$ લાલ,$3$ કાળા અને $4$ સફેદ દડા છે. જો તેમાંથી $3$ દડા એકસાથે કાઢવામાં આવે,તો તે ત્રણેય દડા એક જ રંગના હોય તેની સંભાવના કેટલી?

બે મિત્રો $A$ અને $B$ ને સમાન સંખ્યામાં પુત્રીઓ છે. ત્રણ સિનેમા ટિકિટો છે જે $A$ અને $B$ ની પુત્રીઓમાં વહેંચવાની છે. બધી ટિકિટો $A$ ની પુત્રીઓને મળે તેની સંભાવના $1/20$ છે. તો તે દરેકને કેટલી પુત્રીઓ છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo