ત્રણ બિંદુવત વિદ્યુતભારો $q_1, q_2, q_3$ ને ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. જો $q_1$ અને $q_2$ પર લાગતું બળ અનુક્રમે $(2\hat{i} - \hat{j}) \, N$ અને $(\hat{i} + 3\hat{j}) \, N$ હોય,તો $q_3$ પર લાગતું બળ કેટલું હશે?

  • A
    શૂન્ય
  • B
    $(-3\hat{i} - 2\hat{j}) \, N$
  • C
    $(\hat{i} - \hat{j}) \, N$
  • D
    ગણી શકાય નહીં

Explore More

Similar Questions

$3 \ g$ દળ અને $0.2 \ \mu C$ વીજભાર ધરાવતા બે વીજભારિત કણો એક સમક્ષિતિજ સપાટી પર $20 \ cm$ ના અંતરે (શૂન્યાવકાશમાં) સંતુલનમાં છે. ઘર્ષણાંકનું મૂલ્ય શોધો. $\left[\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \ Nm^2 C^{-2}\right]$ અને $\left(g=10 \ ms^{-2}\right)$.

સમાન દળ અને અસમાન ધન વિદ્યુતભારો ધરાવતા બે કણો $X$ અને $Y$ મુક્ત રીતે ગતિ કરી શકે છે અને શરૂઆતમાં એકબીજાથી ઘણા દૂર છે। $Y$ સ્થિર છે, જ્યારે $X$ પ્રારંભિક વેગ $u$ સાથે તેની તરફ ગતિ કરવાનું શરૂ કરે છે। લાંબા સમય પછી, અંતે

Difficult
View Solution

કેન્દ્રમાં રહેલા $+Q$ વિદ્યુતભારની હાજરીમાં $r$ ત્રિજ્યાવાળા વર્તુળમાં $+q$ વિદ્યુતભારને એક પરિભ્રમણ કરાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?

$+Q$ અને $-Q$ વિદ્યુતભાર ધરાવતા બે કણને અમુક અંતરે મૂકતાં તેમની વચ્ચે લાગતું બળ $F$ છે. જો આ બે કણની બરાબર વચ્ચે $+Q$ વિદ્યુતભાર ધરાવતો કણ મૂકવામાં આવે, તો તેના પર લાગતું પરિણામી બળ કેટલું હશે?

Difficult
View Solution

$\rho$ ઘનતા ધરાવતા બે સમાન વિદ્યુતભારીત ગોળાઓને સમાન લંબાઈની અવિસ્તરણીય દોરીઓ વડે એક જ બિંદુએથી લટકાવવામાં આવે છે,જે દોરીઓ વચ્ચે $\theta$ ખૂણો બનાવે છે. જ્યારે તેમને $\sigma$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં લટકાવવામાં આવે છે,ત્યારે ખૂણો $\theta$ સમાન રહે છે. પ્રવાહીનો ડાયઇલેક્ટ્રિક અચળાંક $K$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo