ત્રણ યાદચ્છિક રીતે પસંદ કરેલ અઋણ પૂર્ણાંકો $x, y$ અને $z$ સમીકરણ $x+y+z=10$ નું સમાધાન કરે છે. તો $z$ યુગ્મ હોય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{36}{55}$
  • B
    $\frac{6}{11}$
  • C
    $\frac{1}{2}$
  • D
    $\frac{5}{11}$

Explore More

Similar Questions

બે પાસા ફેંકવામાં આવે છે. ઘટનાઓ $A, B$ અને $C$ નીચે મુજબ છે:
$A:$ પ્રથમ પાસા પર બેકી સંખ્યા મેળવવી.
$B:$ પ્રથમ પાસા પર એકી સંખ્યા મેળવવી.
$C:$ પાસા પરની સંખ્યાઓનો સરવાળો $\leq 5$ મેળવવો.
નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો અને કારણ આપો:
વિધાન: $A = B^{\prime}$

જો $A$ અને $B$ કોઈ પણ બે ઘટનાઓ હોય,તો તેમાંથી બરાબર એક ઘટના બને તેની સંભાવના કેટલી?

$52$ પત્તાના પેકમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. જો $A =$ પત્તું ચોકટનું હોય,$B =$ પત્તું એક્કો હોય,અને $A \cap B =$ પત્તું ચોકટનો એક્કો હોય,તો ઘટનાઓ $A$ અને $B$ કેવી છે?

ત્રણ પાસાઓને એકસાથે ફેંકવામાં આવે છે. $17$ અથવા $18$ નો સરવાળો મેળવવાની સંભાવના કેટલી છે?

બે સંખ્યાઓ $x$ અને $y$ ને પૂર્ણાંક સંખ્યાઓના ગણ $\{1, 2, 3, 4, \dots, 15\}$ માંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બિંદુ $(x, y)$ એ $(0, 0)$ માંથી પસાર થતી અને $\frac{2}{3}$ ઢાળ ધરાવતી રેખા પર હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo