$1\,\mu F$ ના કેપેસિટર દ્વારા $2\,A$ નો ત્વરિત પ્રવાહ સ્થાપિત કરવા માટે,કેપેસિટરની પ્લેટો વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કયા દરે બદલાવો જોઈએ?

  • A
    $2 \times 10^4\,V/s$
  • B
    $4 \times 10^6\,V/s$
  • C
    $2 \times 10^6\,V/s$
  • D
    $4 \times 10^4\,V/s$

Explore More

Similar Questions

$C_1$,$C_2$ અને $C_3$ કેપેસિટન્સ ધરાવતા ત્રણ અવિદ્યુતભારીત કેપેસિટરોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજા સાથે અને $V_A$,$V_B$ અને $V_D$ સ્થિતિમાન ધરાવતા બિંદુઓ $A$,$B$ અને $D$ સાથે જોડવામાં આવે છે. તો બિંદુ $O$ પાસેનું સ્થિતિમાન કેટલું હશે?

$3\,pF$ અને $6\,pF$ ના બે કેપેસિટર શ્રેણીમાં જોડાયેલા છે અને આ સંયોજન પર $5000\,V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ કરવામાં આવે છે. ત્યારબાદ તેમને છૂટા પાડીને સમાંતરમાં ફરીથી જોડવામાં આવે છે. પ્લેટો વચ્ચેનું વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

કોઈપણ એક $2\,\mu F$ કેપેસિટર અને $1\,\mu F$ કેપેસિટર પરનો વિદ્યુતભાર ($\mu C$ માં) અનુક્રમે કેટલો હશે?

$A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો.

આકૃતિમાં $C$ કેપેસીટન્સ ધરાવતા બે સમાન સમાંતર પ્લેટ કેપેસીટર $A$ અને $B$ ને બેટરી સાથે જોડેલા દર્શાવ્યા છે. કળ $K$ શરૂઆતમાં બંધ છે. હવે સ્વીચ ખોલવામાં આવે છે અને કેપેસીટરની પ્લેટો વચ્ચેની ખાલી જગ્યામાં $K=3$ ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું દ્રવ્ય ભરવામાં આવે છે. તો નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo