સમાન દળ,ક્ષેત્રફળ અને સપાટી ધરાવતા બે પદાર્થો $A$ અને $B$ ની વિશિષ્ટ ઉષ્મા $S_A$ અને $S_B$ $(S_A > S_B)$ છે. તેમને આપેલ તાપમાનના ગાળામાં ઠંડા થવા દેવામાં આવે છે. તાપમાન સમય સાથે કેવી રીતે બદલાય છે તે આલેખમાં દર્શાવેલ છે. કયો આલેખ ઠંડક પ્રક્રિયાને યોગ્ય રીતે રજૂ કરે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

એક પદાર્થ $10$ મિનિટમાં $3T$ થી $2T$ તાપમાન સુધી ઠંડુ થાય છે. ઓરડાનું તાપમાન $T$ છે. ન્યૂટનનો શીતલનનો નિયમ લાગુ પડે છે તેમ ધારો. પછીની $10$ મિનિટના અંતે પદાર્થનું તાપમાન કેટલું હશે?

એક પાત્રમાં પ્રવાહી ભરીને તેને $20^{\circ}C$ તાપમાન ધરાવતા ઓરડામાં મૂકવામાં આવે છે. જ્યારે પ્રવાહીનું તાપમાન $80^{\circ}C$ હોય,ત્યારે તે $60 \, cal/sec$ ના દરે ઉષ્મા ગુમાવે છે. જ્યારે પ્રવાહીનું તાપમાન $40^{\circ}C$ હોય ત્યારે ઉષ્મા ગુમાવવાનો દર $cal/sec$ માં શોધો.

બે સમાન ધાતુના ગોળાની ત્રિજ્યાઓ $r$ અને $2r$ છે. તેમને સમાન તાપમાને ગરમ કરીને સમાન વાતાવરણમાં મૂકવામાં આવે છે. તેમના તાપમાનના ઘટાડાનો દર (શીતલનનો દર) નો ગુણોત્તર કેટલો થશે?

સમાન કદના બે પ્રવાહીને સમાન પરિસ્થિતિમાં $60^{\circ}C$ થી $50^{\circ}C$ સુધી ઠંડુ પાડવા માટે અનુક્રમે $324 \; sec$ અને $810 \; sec$ સમય લાગે છે. જો તેમની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $3:4$ હોય,તો તેમની ઘનતાનો ગુણોત્તર શોધો. (કેલરીમીટરનો જલ તુલ્યાંક નહિવત છે.)

ન્યુટનનો શીતલનનો નિયમ ત્યારે જ સાચો ઠરે છે જો પદાર્થ અને આસપાસના વાતાવરણ વચ્ચેનો તાપમાનનો તફાવત

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo