$52$ પત્તાના સ્ટાન્ડર્ડ પેકમાંથી યાદચ્છિક રીતે બે પત્તા ખેંચવામાં આવે છે. તો આ ખેંચાયેલા પત્તામાં બરાબર એક ફેસ કાર્ડ અને બરાબર એક એક્કો (ace) હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{7}{221}$
  • B
    $\frac{5}{221}$
  • C
    $\frac{8}{221}$
  • D
    $\frac{9}{221}$

Explore More

Similar Questions

સંખ્યાઓ $2, 3, 5, 7, 11, 13$ ને છ અલગ-અલગ કાગળની ચિઠ્ઠીઓ પર લખવામાં આવી છે. જો તેમાંથી $3$ ચિઠ્ઠીઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો મેળવેલી ચિઠ્ઠીઓ પરની સંખ્યાઓનો સરવાળો $3$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી છે?

$15$ ખેલાડીઓમાંથી $8$ બેટ્સમેન અને $7$ બોલર છે. $6$ બેટ્સમેન અને $5$ બોલરની ટીમ પસંદ કરવાની સંભાવના કેટલી છે?

જો $52$ પત્તાના ઢગમાંથી $4$ પત્તા પસંદ કરવામાં આવે,તો બધા પત્તા લાલના (hearts) હોવાની સંભાવના કેટલી થાય?

જો દ્વિઘાત પદાવલિ $x^2+ax+b$ ના સહગુણકો $a$ અને $b$ ને અનુક્રમે ગણ $A=\{3, 4, 5\}$ અને $B=\{1, 2, 3, 4\}$ માંથી પસંદ કરવામાં આવે, તો સમીકરણ $x^2+ax+b=0$ ના બીજ વાસ્તવિક હોય તેની સંભાવના કેટલી છે?

જો એક વ્યક્તિ $3$ પાસા ફેંકે,તો મળતા અંકોનો સરવાળો બરાબર $15$ થાય તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo