બે સર્કિટનો અન્યોન્ય પ્રેરકત્વનો ગુણાંક $0.09 \ H$ છે. પ્રાથમિક સર્કિટમાં પ્રવાહ $0 \ A$ થી $20 \ A$ સુધી $0.006 \ s$ માં બદલાતા ગૌણ સર્કિટમાં ઉદ્ભવતું સરેરાશ $e.m.f.$ કેટલું હશે?

  • A
    $120$
  • B
    $80$
  • C
    $200$
  • D
    $300$

Explore More

Similar Questions

$N$ આંટા ધરાવતી બે કોઈલની પરસ્પર પ્રેરકત્વ (mutual inductance) $M$ હેન્રી છે. જો એક કોઈલમાં વહેતો $I$ એમ્પીયરનો પ્રવાહ $t$ સેકન્ડમાં શૂન્ય કરવામાં આવે,તો બીજી કોઈલમાં પ્રતિ આંટા દીઠ ઉદ્ભવતું e.m.f. (વોલ્ટમાં) કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $O$ એ $r$ અને $R$ ત્રિજ્યા ધરાવતા બે સમતલીય કેન્દ્રીય વર્તુળાકાર વાહકો $A$ અને $B$ નું કેન્દ્ર છે. અહીં $r \ll R$ છે. વાહકોની આ સિસ્ટમનું અન્યોન્ય પ્રેરકત્વ (mutual inductance) . . . . . . દ્વારા આપી શકાય છે.

$a$ ત્રિજ્યા ધરાવતું એક નાનું વર્તુળાકાર તારનું લૂપ,$b$ ત્રિજ્યા ધરાવતા ઘણા મોટા વર્તુળાકાર તારના લૂપના કેન્દ્રમાં મૂકેલું છે. બંને લૂપ એક જ સમતલમાં છે. $b$ ત્રિજ્યા ધરાવતા બહારના લૂપમાં $I = I_0 \cos (\omega t)$ જેટલો એસી (alternating) પ્રવાહ વહે છે. નાના અંદરના લૂપમાં પ્રેરિત emf આશરે કેટલું હશે?

જો પ્રાથમિક ગૂંચળામાં વહેતો $3.0 \ A$ નો પ્રવાહ $0.001 \ s$ માં શૂન્ય થઈ જાય,તો ગૌણ ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત $e.m.f.$ $15000 \ V$ છે. બે ગૂંચળાઓ વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ ($H$ માં) કેટલું હશે?

પાસપાસે રહેલા ગૂંચળાઓની જોડીનું અન્યોન્ય પ્રેરકત્વ $1.5 \ H$ છે. જો એક ગૂંચળામાં પ્રવાહ $0.5 \ s$ માં $0$ થી $20 \ A$ બદલાય,તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં થતો ફેરફાર કેટલો હશે ($Wb$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo