બે વર્તુળાકાર લૂપ $P$ અને $Q$ એક સમાન તારમાંથી બનાવવામાં આવ્યા છે. $P$ અને $Q$ ની ત્રિજ્યા અનુક્રમે $R_1$ અને $R_2$ છે. તેમની પોતાની અક્ષ પર જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_{P}$ અને $I_{Q}$ છે. જો $\frac{I_{P}}{I_{Q}}=\frac{1}{8}$ હોય,તો $\frac{R_2}{R_1}$ કેટલું થાય?

  • A
    $4$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $5$

Explore More

Similar Questions

$l$ લંબાઈ અને $m$ દળ ધરાવતા એક પાતળા તારને અર્ધવર્તુળાકારમાં વાળવામાં આવે છે. તેના સમતલને લંબ અને તારના છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ............. છે.

$100\,g$ દળ અને $5\,cm$ ત્રિજ્યા ધરાવતી તકતીની તેના ગુરુત્વકેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા ....... $cm$ છે.

$R$ અને $NR$ ત્રિજ્યા ધરાવતા બે વર્તુળાકાર લૂપ $A$ અને $B$ સમાન તારમાંથી બનાવવામાં આવ્યા છે. $B$ ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $A$ ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કરતા $3$ ગણી છે. $N$ નું મૂલ્ય કેટલું હશે?

એક સમાન ત્રિજ્યા ધરાવતી પાતળી વર્તુળાકાર રીંગ અને વર્તુળાકાર તકતીની તેમના પોતાના સમતલમાં સ્પર્શક અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર $\sqrt{12}: \sqrt{K}$ છે. $K$ નું મૂલ્ય કેટલું છે?

$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા ત્રણ પાતળા સળિયાઓને $x, y$ અને $z-$ અક્ષ પર એવી રીતે મૂકવામાં આવ્યા છે કે દરેક સળિયાનો એક છેડો ઉગમબિંદુ પર હોય. $z-$ અક્ષને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo