સમાંતરબાજુ ચતુષ્કોણની બે ક્રમિક બાજુઓ $4x + 5y = 0$ અને $7x + 2y = 0$ છે. જો એક વિકર્ણનું સમીકરણ $11x + 7y = 9$ હોય,તો બીજા વિકર્ણનું સમીકરણ શું હશે?

  • A
    $3x + 7y = 0$
  • B
    $11x - 7y = 0$
  • C
    $x - y = 0$
  • D
    $x + y = 0$

Explore More

Similar Questions

જો ચતુષ્કોણના શિરોબિંદુઓ $A(0,0), B(3,4), C(7,7)$ અને $D(4,3)$ હોય,તો ચતુષ્કોણ $ABCD$ શું છે?

$\triangle ABC$ માં $\angle A < \angle B < \angle C$ છે,બિંદુઓ $D, E, F$ અનુક્રમે રેખાખંડ $BC, CA, AB$ ના અંદરના ભાગમાં છે. નીચેનામાંથી કયો ત્રિકોણ $\triangle ABC$ ને સમરૂપ હોઈ શકે નહીં?

$7x+y-24=0$ અને $x+7y-24=0$ એ સમદ્વિબાજુ ત્રિકોણની સમાન બાજુઓ દર્શાવે છે. જો ત્રીજી બાજુ $(-1, 1)$ માંથી પસાર થતી હોય,તો ત્રીજી બાજુ માટેનું શક્ય સમીકરણ કયું છે?

એક ત્રિકોણની પરિમિતિ $16 \text{ cm}$ છે અને એક બાજુની લંબાઈ $6 \text{ cm}$ છે. જો ત્રિકોણનું ક્ષેત્રફળ $12 \text{ cm}^2$ હોય,તો ત્રિકોણ કેવો છે?

$A(3,4)$ માંથી પસાર થતી અને $1$ ઢાળ ધરાવતી રેખા $L_1$,$C$ માંથી પસાર થતી બીજી રેખા $L_2$ ને $B$ માં એવી રીતે છેદે છે કે જેથી $AB = AC$ થાય. જો રેખા $BC$ નું સમીકરણ $2x - y + 4 = 0$ હોય,તો $AC$ નું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo