બે અલગ-અલગ પરિવારો $A$ અને $B$ માં બાળકોની સંખ્યા સમાન છે. આ પરિવારોના બાળકો વચ્ચે $3$ ટિકિટો એવી રીતે વહેંચવાની છે કે જેથી કોઈ પણ બાળકને એક કરતા વધુ ટિકિટ ન મળે. જો બધી જ ટિકિટો પરિવાર $B$ ના બાળકોને મળે તેની સંભાવના $\frac{1}{12}$ હોય,તો દરેક પરિવારમાં બાળકોની સંખ્યા કેટલી છે?

  • A
    $4$
  • B
    $6$
  • C
    $3$
  • D
    $5$

Explore More

Similar Questions

જો $52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી યાદચ્છિક રીતે એકસાથે બે પત્તાં ખેંચવામાં આવે, તો એક પત્તું સંયુક્ત સંખ્યા ધરાવતું અને એક પત્તું $3$ નો ગુણક હોય તેવી સંખ્યા ધરાવતું હોય તેની સંભાવના કેટલી?

"$ASSASSINATION$" શબ્દના અક્ષરોને યાદચ્છિક રીતે હારમાં ગોઠવવામાં આવે,તો કોઈ પણ બે $A$ સાથે ન આવે તેની સંભાવના કેટલી થાય?

ધારો કે $X = \{(x, y) \in \mathbb{Z} \times \mathbb{Z} : \frac{x^2}{8} + \frac{y^2}{20} < 1 \text{ અને } y^2 < 5x\}$. $X$ માંથી ત્રણ ભિન્ન બિંદુઓ $P, Q$ અને $R$ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો $P, Q$ અને $R$ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ધન પૂર્ણાંક હોય તેની સંભાવના કેટલી છે?

ગણ $\{1, 2, 3, 4, 5, 6, 7, 8\}$ માંથી બે અંકોને વારાફરતી અને પુનરાવર્તન વગર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બે અંકોમાં ન્યૂનતમ અંક $5$ કરતા ઓછો હોય તેની સંભાવના કેટલી છે?

ગણ $\{1, 2, 3, \dots, 1000\}$ માંથી બે સંખ્યાઓ $x$ અને $y$ યાદચ્છિક રીતે (પુનરાવર્તન વગર) પસંદ કરવામાં આવે છે. તો $|x^4 - y^4|$ એ $5$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના -

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo