જડત્વની ચાકમાત્રા $I_1$ અને $I_2$ ધરાવતી બે તક્તિઓ (જે તેમના કેન્દ્રમાંથી પસાર થતી અને તક્તિને લંબ અક્ષને અનુલક્ષીને છે) અનુક્રમે $\omega_1$ અને $\omega_2$ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. જ્યારે તેમને એકબીજાના સંપર્કમાં એવી રીતે લાવવામાં આવે છે કે તેમની ભ્રમણાક્ષ એકરૂપ થાય,ત્યારે આ પ્રક્રિયામાં તંત્રની ગતિઊર્જામાં થતો ઘટાડો કેટલો હશે?

  • A
    $\frac{I_1 I_2 (\omega_1 - \omega_2)^2}{2(I_1 + I_2)}$
  • B
    $\frac{I_1 I_2 (\omega_1 - \omega_2)^2}{(I_1 + I_2)}$
  • C
    $\frac{I_1 I_2 (\omega_1 + \omega_2)^2}{(I_1 - I_2)}$
  • D
    $\frac{I_1 I_2 (\omega_1 + \omega_2)^2}{2(I_1 - I_2)}$

Explore More

Similar Questions

જો પૃથ્વી તેના દળમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર અચાનક તેની વર્તમાન ત્રિજ્યાના $\frac{1}{n}$ ભાગ જેટલી સંકોચાઈ જાય, તો નવા દિવસનો સમયગાળો લગભગ કેટલો હશે?

તરવૈયો પાણીમાં પ્રવેશતા પહેલાં પોતાના શરીરને સંકોચે છે,જેથી...

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી વર્તુળાકાર રીંગ તેના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી ધરી પર $2 \; rad \; s^{-1}$ ના અચળ કોણીય વેગથી સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરે છે. જો $m$ દળના બે પદાર્થોને રીંગના વ્યાસના સામસામેના છેડાઓ પર હળવેકથી જોડવામાં આવે,તો રીંગનો નવો કોણીય વેગ ($rad \; s^{-1}$ માં) કેટલો હશે?

$M$ દળ અને $L$ લંબાઈનો એક સમાન સળિયો દ્રઢ આધાર પરથી લટકાવેલ છે. $m$ દળની એક નાની ગોળી $v$ વેગ સાથે સળિયાને અથડાય છે અને સળિયામાં ખૂંપી જાય છે. અથડામણ પછી તરત જ તંત્રનો કોણીય વેગ કેટલો હશે?

સમાન ઘનતા અને $R$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર ગોળો શરૂઆતમાં તેના વ્યાસની આસપાસ અચળ કોણીય વેગ $\omega_1$ થી ફરે છે. થોડા સમય પછી,તે તેના આકારમાં કોઈ ફેરફાર કર્યા વિના સમાન દરે દળ ગુમાવવાનું શરૂ કરે છે. જ્યારે તેની ત્રિજ્યા $R/2$ થાય ત્યારે ગોળાનો કોણીય વેગ $x\omega_1$ હોય છે. $x$ નું મૂલ્ય . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo