બે સમાન સમાંતર પ્લેટ એર કેપેસિટરને $V$ emf ધરાવતી બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જો એક કેપેસિટરને $K$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા પદાર્થથી સંપૂર્ણપણે ભરવામાં આવે,તો બીજા કેપેસિટર પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો થશે?

  • A
    $\frac{K V}{K+1}$
  • B
    $\frac{V}{K+1}$
  • C
    $\frac{(K-1) V}{K}$
  • D
    $\frac{V}{K(K+1)}$

Explore More

Similar Questions

હવામાં $9 \ cm$ ના અંતરે રાખેલા બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેનું બળ $98 \ N$ છે. જો બે વિદ્યુતભારોની વચ્ચે $4$ ડાયલેક્ટ્રિક અચળાંક અને $6 \ cm$ જાડાઈ ધરાવતી એક ડાયલેક્ટ્રિક સ્લેબ અને $9$ ડાયલેક્ટ્રિક અચળાંક અને $3 \ cm$ જાડાઈ ધરાવતી બીજી ડાયલેક્ટ્રિક સ્લેબ મૂકવામાં આવે,તો નવું બળ કેટલું થશે ($N$ માં)?

સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની અડધી જગ્યામાં પ્લેટોને સમાંતર $K$ ડાય-ઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ ભરવામાં આવે છે. જો પ્રારંભિક કેપેસિટન્સ $C$ હોય,તો નવું (અંતિમ) કેપેસિટન્સ કેટલું હશે?

Difficult
View Solution

જો $4 \times 10^{-3} \ m$ જાડાઈ ધરાવતી અવાહક પદાર્થની પ્લેટને સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે મૂકવામાં આવે,તો કેપેસીટન્સને મૂળ મૂલ્ય પર લાવવા માટે પ્લેટો વચ્ચેનું અંતર $3.5 \times 10^{-3} \ m$ જેટલું વધારવું પડે છે. તો આ પદાર્થનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

$20 \ \mu F$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $2 \ mm$ છે. જો $1 \ mm$ જાડાઈ અને $2$ ડાય-ઈલેક્ટ્રિક અચળાંક ધરાવતું ડાય-ઈલેક્ટ્રિક ચોસલું પ્લેટોની વચ્ચે દાખલ કરવામાં આવે,તો નવું કેપેસિટન્સ ..... $\mu F$ થશે.

એક સમાંતર પ્લેટ કેપેસિટરને પહેલા ચાર્જ કરવામાં આવે છે અને પછી પ્લેટોની વચ્ચે ડાયઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવામાં આવે છે. કઈ રાશિ બદલાતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo