નીચેના આલેખમાં બે રેખાઓ (સંપાતી) દર્શાવેલ છે. બે ચલવાળા સુરેખ સમીકરણોની જોડના ઉકેલ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

  • A
    તેમનો ઉકેલ અનન્ય છે.
  • B
    તેમનો ઉકેલગણ અનંત ગણ છે.
  • C
    તેમને કોઈ ઉકેલ નથી.
  • D
    તેમને બે ઉકેલ છે.

Explore More

Similar Questions

શું સમીકરણો $4x + 3y - 1 = 5$ અને $12x + 9y = 15$ સંપાતી રેખાઓની જોડી દર્શાવે છે? તમારા જવાબનું સમર્થન કરો.

આલેખની રીત દ્વારા શોધો કે નીચેના સમીકરણોની જોડ સુસંગત છે કે નહીં. જો સુસંગત હોય,તો તેનો ઉકેલ મેળવો.
$3x + y + 4 = 0$
$6x - 2y + 4 = 0$

Difficult
View Solution

સમીકરણોની જોડી $2x + 3y = 5$ અને $2x + 3y = 8$ એ .......... છે.

સમીકરણોની જોડી $2x + y = 3$ અને $x + 2y = 4$ એ............ છે.

ગુણોત્તર $\frac{a_{1}}{a_{2}}, \frac{b_{1}}{b_{2}}$ અને $\frac{c_{1}}{c_{2}}$ ની તુલના કરીને,નીચે આપેલ સુરેખ સમીકરણોની જોડી સુસંગત છે કે અસંગત તે શોધો.
$\frac{3}{2} x + \frac{5}{3} y = 7$; $9 x - 10 y = 14$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo