બે પ્રવાહી $A$ અને $B$ ના તાપમાન અનુક્રમે $75^{\circ} C$ અને $15^{\circ} C$ છે. તેમના દળનો ગુણોત્તર $2: 3$ છે અને તેમની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $3: 4$ છે. જો આ બે પ્રવાહીઓને મિશ્ર કરવામાં આવે,તો પરિણામી તાપમાન $...^{\circ} C$ થશે.

  • A
    $90$
  • B
    $70$
  • C
    $35$
  • D
    $60$

Explore More

Similar Questions

$100 \,g$ પાણીનું તાપમાન $100^{\circ} C$ વરાળ ઉમેરીને $24^{\circ} C$ થી $90^{\circ} C$ સુધી વધારવાનું છે. આ પ્રક્રિયામાં જરૂરી વરાળનું દળ કેટલું હશે ($\,g$ માં)? (વરાળની ગુપ્ત ઉષ્મા $540 \,cal \,g^{-1}$ છે).

$30 \ ^\circ C$ તાપમાન ધરાવતા $80 \ gm$ પાણીને $0 \ ^\circ C$ તાપમાને રહેલા બરફના એક મોટા ટુકડા પર ઢોળવામાં આવે,તો પીગળતા બરફનું દ્રવ્યમાન .... $gm$ છે.

Difficult
View Solution

$20^{\circ} C$ તાપમાન ધરાવતા $5 \ kg$ પાણીને $60^{\circ} C$ તાપમાન ધરાવતા $10 \ kg$ પાણીમાં ઉમેરવામાં આવે છે. પાત્રની ઉષ્માધારિતા અને અન્ય ઉષ્માના વ્યયને અવગણતા,પરિણામી તાપમાન આશરે કેટલું હશે ($^{\circ} C$ માં)?

$100 \ J/K$ ઉષ્મા ક્ષમતા ધરાવતું એક કેલોરીમીટર $30^{\circ}C$ તાપમાને છે. $40^{\circ}C$ તાપમાન ધરાવતું $100 \ g$ પાણી (વિશિષ્ટ ઉષ્મા $4200 \ J/kg \cdot K$) કેલોરીમીટરમાં ઉમેરવામાં આવે છે. કેલોરીમીટરમાં મિશ્રણનું અંતિમ તાપમાન $^{\circ}C$ માં કેટલું હશે?

$80 \, ^oC$ તાપમાન ધરાવતા $0.1 \, m^3$ પાણીને $60 \, ^oC$ તાપમાન ધરાવતા $0.3 \, m^3$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન ........ $^oC$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo