$r_1$ અને $r_2$ $(r_1 > r_2)$ ત્રિજ્યા ધરાવતી બે સમતલીય સમકેન્દ્રિત ધાતુની રીંગ હવામાં મૂકેલી છે. મોટી ત્રિજ્યા ધરાવતી કોઈલમાંથી $I$ પ્રવાહ વહે છે. કોઈલ્સ વચ્ચેનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ($\mu_0 =$ શૂન્યાવકાશની પરમીએબિલિટી) કેટલું હશે?

  • A
    $\frac{\mu_0 \pi r_1^2}{2 r_2}$
  • B
    $\frac{\mu_0 \pi r_2^2}{2 r_1}$
  • C
    $\frac{\mu_0 \pi (r_1 + r_2)^2}{2 r_1}$
  • D
    $\frac{\mu_0 \pi (r_1 - r_2)^2}{2 r_2}$

Explore More

Similar Questions

બે વર્તુળાકાર ગૂંચળાઓના કેન્દ્રો એક જ બિંદુ પર છે. તેમની વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ (mutual inductance) મહત્તમ ત્યારે હશે જ્યારે તેમની અક્ષો

$l >> a$ હોય ત્યારે $l$ અંતરે રહેલા $a$ ત્રિજ્યાના બે કોએક્સિયલ વર્તુળાકાર લૂપ વચ્ચેનું અનોન્યપ્રેરકત્વ શોધો.

Difficult
View Solution

$R_{1}$ અને $R_{2}$ ત્રિજ્યા ધરાવતા બે કોએક્સિયલ ગૂંચળા $A$ અને $B$ એક જ સમતલમાં મૂકવામાં આવ્યા છે $(R_{2} > R_{1})$. જો ગૂંચળા $B$ માંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે,તો ગૂંચળા વચ્ચેનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કોએફિશિયન્ટ કોના પ્રમાણમાં હશે?

એક સોલેનોઇડમાં $0.30 \ m$ લંબાઈ પર $2000$ આંટા વીંટાળેલા છે. તેના આડછેદનું ક્ષેત્રફળ $1.2 \times 10^{-3} \ m^2$ છે. તેના મધ્ય ભાગની આસપાસ $300$ આંટા ધરાવતું એક ગૂંચળું વીંટાળેલું છે. જો સોલેનોઇડમાં $2 \ A$ નો પ્રારંભિક પ્રવાહ $0.25 \ s$ માં ઉલટાવવામાં આવે,તો ગૂંચળામાં પ્રેરિત emf કેટલું હશે?

બે ગૂંચળાનું અન્યોન્ય પ્રેરકત્વ (Mutual inductance) કેવી રીતે વધારી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo