બે વરસાદના ટીપાં પૃથ્વી પર અલગ-અલગ ટર્મિનલ વેગ સાથે પહોંચે છે જેનો ગુણોત્તર $9:4$ છે. તો તેમના કદનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $3:2$
  • B
    $4:9$
  • C
    $9:4$
  • D
    $27:8$

Explore More

Similar Questions

નીચેના પૈકી વનસ્પતિજન્ય પ્રોટીનનો સૌથી સમૃદ્ધ સ્ત્રોત કયો છે?

એક નિષ્પક્ષ પાસાની છ બાજુઓ પર $2, 3, 5, 7, 11$ અને $13$ અંકિત કરેલા છે. જો આવા બે પાસા ફેંકવામાં આવે,તો પાસાની ઉપરની સપાટી પરના અંકોનો સરવાળો એકી સંખ્યા હોય તેની સંભાવના કેટલી?

જો વર્તુળ $x^2 + y^2 = r_1^2$ પરના કોઈ બિંદુમાંથી વર્તુળ $x^2 + y^2 = r_2^2$ પર દોરેલા સ્પર્શકોની સ્પર્શજીવા,વર્તુળ $x^2 + y^2 = r_3^2$ ને સ્પર્શતી હોય,તો $r_1, r_2, r_3$ એ શેમાં છે?

જો $35^{\circ} C$ તાપમાને પાણીનો આયનિક ગુણાકાર $(K_w)$ $1.96 \times 10^{-14}$ હોય,તો $10^{\circ} C$ તાપમાને તેનું મૂલ્ય શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo