$k_1$ અને $k_2$ બળ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m$ દળ સાથે જોડવામાં આવી છે. દળની દોલન આવૃત્તિ $f$ છે. જો $k_1$ અને $k_2$ બંનેને તેમના મૂળ મૂલ્યો કરતા ચાર ગણા કરવામાં આવે,તો દોલન આવૃત્તિ કેટલી થશે?

  • A
    $2f$
  • B
    $\frac{f}{2}$
  • C
    $\frac{f}{4}$
  • D
    $4f$

Explore More

Similar Questions

$k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગનો એક છેડો ઉભી દીવાલ સાથે અને બીજો છેડો લીસી આડી સપાટી પર રહેલા $m$ દળના બ્લોક સાથે જોડાયેલ છે. બ્લોકથી $x_0$ અંતરે બીજી એક દીવાલ છે. સ્પ્રિંગને $2x_0$ જેટલી દબાવીને મુક્ત કરવામાં આવે છે. તો બ્લોકને દીવાલ સાથે અથડાતા લાગતો સમય કેટલો હશે?

Difficult
View Solution

જો $K$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સમાન સ્પ્રિંગને શ્રેણીમાં જોડવામાં આવે,તો નવો સ્પ્રિંગ અચળાંક અને આવર્તકાળ કેટલા અવયવથી બદલાશે?

$k_1$ અને $k_2$ બળ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m$ દળ સાથે જોડવામાં આવી છે. દળના દોલનની આવૃત્તિ $f$ છે. જો $k_1$ અને $k_2$ બંનેને તેમના મૂળ મૂલ્યો કરતા ચાર ગણા કરવામાં આવે,તો દોલનની આવૃત્તિ કેટલી થશે?

એક દળ $m$ ને અવગણ્ય દળ ધરાવતી સ્પ્રિંગથી શિરોલંબ લટકાવવામાં આવે છે; આ તંત્ર $n$ આવૃત્તિ સાથે દોલનો કરે છે. જો તે જ સ્પ્રિંગથી $4m$ દળ લટકાવવામાં આવે તો તંત્રની આવૃત્તિ કેટલી થશે?

એક વજનરહિત સ્પ્રિંગ જેનો બળ અચળાંક $k$ છે,જ્યારે તેના પર $m$ દળ લટકાવવામાં આવે ત્યારે તે $n$ આવૃત્તિ સાથે દોલન કરે છે. સ્પ્રિંગને બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે અને તેમાંથી એક ભાગ પર $2m$ દળ લટકાવવામાં આવે છે. હવે દોલનની આવૃત્તિ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo