$k_1$ અને $k_2$ બળ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m$ દળ સાથે જોડવામાં આવી છે. દળના દોલનની આવૃત્તિ $f$ છે. જો $k_1$ અને $k_2$ બંનેને તેમના મૂળ મૂલ્યો કરતા ચાર ગણા કરવામાં આવે,તો દોલનની આવૃત્તિ કેટલી થશે?

  • A
    $2f$
  • B
    $f/2$
  • C
    $f/4$
  • D
    $4f$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ પરિસ્થિતિમાં,બ્લોકના નાના સ્થાનાંતર માટે ઉર્ધ્વ દોલનનો આવર્તકાળ કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $K$ અને $2K$ બળ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગોને $M$ દળ સાથે શ્રેણીમાં જોડવામાં આવી છે. દળના દોલનની આવૃત્તિ કેટલી હશે?

નીચે આપેલી આકૃતિમાં,ઘર્ષણરહિત ટેબલ પર મૂકવામાં આવેલ $M = 490 \, g$ દળનો બ્લોક સમાન સ્પ્રિંગ અચળાંક $(K = 2 \, N \, m^{-1})$ ધરાવતી બે સ્પ્રિંગ સાથે જોડાયેલ છે. જો બ્લોકને આડા '$X$' m જેટલું સ્થાનાંતરિત કરવામાં આવે,તો તે $14 \pi$ સેકન્ડમાં કેટલા પૂર્ણ દોલનો કરશે? $.........$

એક હલકા સ્પ્રિંગમાં $1\, kg$ વજન લટકાવવાથી તેમાં થતું ઉર્ધ્વ સ્થાનાંતર (extension) $9.8\, cm$ છે. તો દોલનનો આવર્તકાળ કેટલો હશે?

$L$ લંબાઈ,$A$ આડછેદનું ક્ષેત્રફળ અને $Y$ યંગ મોડ્યુલસ ધરાવતા લાંબા ધાતુના તારનો એક છેડો છત સાથે બાંધેલો છે. બીજો છેડો $k$ બળ અચળાંક ધરાવતી દળરહિત સ્પ્રિંગ સાથે બાંધેલો છે અને સ્પ્રિંગના મુક્ત છેડે $m$ દળ લટકાવેલું છે. જો $m$ ને થોડું નીચે ખેંચીને છોડવામાં આવે,તો તેનો દોલનનો આવર્તકાળ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo