બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ ના મૂલ્યો સમાન છે. તો સદિશ $\vec{A} + \vec{B}$ એ કોને લંબ છે?

  • A
    $\vec{A} - \vec{B}$
  • B
    $\vec{A} \times \vec{B}$
  • C
    $\vec{A} \cdot \vec{B}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક ટ્રક ઉત્તર દિશામાં $20 \, m/s$ ની ઝડપે ગતિ કરે છે અને ત્યારબાદ પશ્ચિમ દિશામાં તેટલી જ ઝડપે વળે છે. તેના વેગમાં થતો ફેરફાર કેટલો હશે?

જો સદિશ $\overrightarrow{A}$ ની દિશા ઉલટાવવામાં આવે,તો $\Delta \overrightarrow{A}$ અને $|\Delta \overrightarrow{A}|$ શોધો.

$120^{\circ}$ ના ખૂણે કાર્યરત બે બળોનું પરિણામી બળ $10 \,kg$-wt છે અને તે એક બળને લંબ છે. તે બળ શોધો.

સદિશો $\vec{A}$ અને $\vec{B}$ એવા છે કે $|\vec{A}+\vec{B}|=|\vec{A}-\vec{B}|$ થાય છે. તો આ બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

બે સદિશો $\overrightarrow{a}$ અને $\overrightarrow{b}$ એકબીજા સાથે $60^{\circ}$ ના ખૂણે છે. તેમનું પરિણામી સદિશ $\overrightarrow{a}$ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે છે. જો $|\overrightarrow{b}| = 2 \text{ units}$ હોય,તો $|\overrightarrow{a}|$ કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo