બે સદિશો $\overrightarrow{A}$ અને $\overrightarrow{B}$ એક સમતલમાં આવેલા છે,અને અન્ય એક સદિશ $\overrightarrow{C}$ આ સમતલની બહાર આવેલો છે. તો આ ત્રણ સદિશોનો પરિણામી સદિશ,એટલે કે $\overrightarrow{A} + \overrightarrow{B} + \overrightarrow{C}$:

  • A
    શૂન્ય હોઈ શકે
  • B
    શૂન્ય હોઈ શકે નહીં
  • C
    $\overrightarrow{A} + \overrightarrow{B}$ ધરાવતા સમતલમાં આવેલો છે
  • D
    $\overrightarrow{C}$ ધરાવતા સમતલમાં આવેલો છે

Explore More

Similar Questions

સદિશો $a$ અને $b$ માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

$(3, 2, 5)$ પર રહેલા કણનો સ્થાન સદિશ શું છે?

$ABC$ એક સમબાજુ ત્રિકોણ છે. દરેક બાજુની લંબાઈ $a$ છે અને મધ્યકેન્દ્ર $O$ છે. તો $\overrightarrow{OA} + \overrightarrow{OB} + \overrightarrow{OC} = \dots$

બે બળો $F_1 = 1\,N$ અને $F_2 = 2\,N$ અનુક્રમે $x = 0$ અને $y = 0$ રેખાઓ પર કાર્ય કરે છે. તો બળોનું પરિણામી બળ કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo