બે ઉભી સમાંતર પ્લેટો આંશિક રીતે પાણીમાં ડૂબેલી છે. પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે. પૃષ્ઠતાણ $T$ ને કારણે પાણી ઉપર ચઢે છે,પ્લેટોની પહોળાઈ $l$ છે અને કાચ સાથે પાણીનો સંપર્કકોણ $0^o$ છે. પ્લેટો વચ્ચે લાગતું આકર્ષણ બળ શોધો.

  • A
    $\frac{{{T^2}l}}{{\rho g{d^2}}}$
  • B
    $\frac{{2{T^2}l}}{{\rho g{d^2}}}$
  • C
    $\frac{{{T^2}l}}{{2\rho g{d^2}}}$
  • D
    $\frac{{{T^2}l}}{{4\rho g{d^2}}}$

Explore More

Similar Questions

કેશનળીમાં પાણી કેટલી ઊંચાઈ સુધી ઉપર ચઢશે તે

કેશનળીમાં પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. જો પાણીની સપાટીથી ઉપર કેશનળીની લંબાઈ $h$ કરતા ઓછી કરવામાં આવે,તો

ખાલી જગ્યા પૂરો:
$(i)$ કેશનળીની ત્રિજ્યા જેટલી નાની,તેટલી સ્તંભની ઊંચાઈ ...... હશે. ( વધારે / ઓછી )
$(ii)$ જો મેનિસ્કસ બહિર્ગોળ (convex) હોય તો પ્રવાહી કેશનળીમાં .......... અને જો તે અંતર્ગોળ (concave) હોય તો પ્રવાહી કેશનળીમાં .......... . ( નીચે ઉતરે છે / ઉપર ચઢે છે )

એક કેશિકા નળીમાં પાણી $3 \,cm$ ઊંચાઈ સુધી ચઢે છે. જો કેશિકા નળીનું આડછેદનું ક્ષેત્રફળ તેના પ્રારંભિક ક્ષેત્રફળના $1/9$ ગણું કરવામાં આવે, તો પાણી કેટલી ઊંચાઈ સુધી ચઢશે ($\,cm$ માં)?

એક ઉભી કેશિકા નળીના નીચેના છેડાને આંગળી વડે બંધ કરીને ઉપર સુધી પાણી ભરવામાં આવે છે. જો આંગળી દૂર કરવામાં આવે તો આપણે જોઈશું કે: ($T = 70 \,\, dyne/cm$,કેશિકાની ત્રિજ્યા $r = 1 \,\, mm$ અને $g = 980 \,\, cm/sec^2$)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo