બે તરંગો એક સીધી રેખામાં બિંદુ $P$ તરફ પ્રસરણ પામે છે,જે બે સમાન આવૃત્તિ ધરાવતા સરળ આવર્ત ગતિના ઉદગમો $A$ અને $B$ દ્વારા ઉત્પન્ન થાય છે. $P$ આગળ દરેક તરંગનો કંપવિસ્તાર $a$ છે. $A$ નો કળા તફાવત $B$ કરતા $\frac{\pi}{3}$ જેટલો આગળ છે અને અંતર $AP$ એ $BP$ કરતા $50 \ cm$ વધારે છે. જો તરંગલંબાઈ $1 \ m$ હોય,તો બિંદુ $P$ આગળ પરિણામી કંપવિસ્તાર કેટલો હશે?

  • A
    $2a$
  • B
    $a\sqrt{3}$
  • C
    $a\sqrt{2}$
  • D
    $a$

Explore More

Similar Questions

બે અલગ-અલગ પથ પરથી આવતા $\lambda$ તરંગલંબાઈ ધરાવતા બે તરંગો વચ્ચે એક બિંદુએ વિનાશક વ્યતિકરણ થાય છે. તે બિંદુએ મહત્તમ અવાજ અથવા સહાયક વ્યતિકરણ મેળવવા માટે,એક તરંગના પથમાં કેટલો વધારો કરવો જોઈએ?

$I$ તીવ્રતા ધરાવતા બે ધ્વનિ તરંગોનું સંપાતીકરણ થાય છે. જો તરંગો વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{2}$ હોય, તો પરિણામી તરંગની તીવ્રતા કેટલી થાય?

$f$ આવૃત્તિ અને $a$ કંપવિસ્તાર ધરાવતા બે તરંગો એકબીજા પર સંપાત થાય છે. કુલ તીવ્રતા કોના સમપ્રમાણમાં હોય છે?

$f$ આવૃત્તિ અને $a$ કંપવિસ્તાર ધરાવતા બે તરંગો વચ્ચે સંપાતપણું (superposition) થાય છે. કુલ તીવ્રતા કોના સમપ્રમાણમાં હોય છે?

સમાન આવૃત્તિ અને સમાન તીવ્રતા $I_0$ ધરાવતા ચાર હાર્મોનિક તરંગોના કળાકોણ $0, \pi / 3, 2 \pi / 3$ અને $\pi$ છે. જ્યારે તેઓનું સંપાતીકરણ થાય છે,ત્યારે પરિણામી તરંગની તીવ્રતા $nI_0$ મળે છે. $n$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo