સમાન આવૃત્તિ અને તીવ્રતા ધરાવતા બે તરંગો એકબીજા પર વિરુદ્ધ કળામાં સંપાત થાય છે,તો સંપાતીકરણ પછી

  • A
    તીવ્રતા $4$ ગણી વધે છે
  • B
    તીવ્રતા બે ગણી વધે છે
  • C
    આવૃત્તિ $4$ ગણી વધે છે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$y_1 = 10 \sin(2000 \pi t + 2x)$ અને $y_2 = 10 \sin(2000 \pi t + 2x + \frac{\pi}{2})$ દ્વારા દર્શાવવામાં આવતા બે તરંગો કોઈ ચોક્કસ ક્ષણે કોઈ બિંદુએ સંપાત થાય છે. પરિણામી કંપવિસ્તાર ..... $unit$ છે.

Difficult
View Solution

જો $y_1 = 4\sin \omega t$ અને $y_2 = 3\sin (\omega t + \pi/3)$ દ્વારા દર્શાવવામાં આવતા બે તરંગો એક બિંદુએ વ્યતિકરણ પામે,તો પરિણામી તરંગનો કંપવિસ્તાર આશરે કેટલો હશે?

$f$ આવૃત્તિ અને $a$ કંપવિસ્તાર ધરાવતા બે તરંગો વચ્ચે સંપાતપણું (superposition) થાય છે. કુલ તીવ્રતા કોના સમપ્રમાણમાં હોય છે?

સુપરપોઝિશનનો સિદ્ધાંત લખો અને સમજાવો.

જ્યારે સમાન કંપવિસ્તાર $a$ અને સમાન આવૃત્તિ $f$ ધરાવતા બે તરંગો સંપાત થાય,ત્યારે કુલ તીવ્રતા કોના સપ્રમાણમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo