સમાન દ્રવ્યના બે તારની લંબાઈનો ગુણોત્તર $1 : 2$ છે અને તેમની ત્રિજ્યાનો ગુણોત્તર $1 : \sqrt{2}$ છે. જો સમાન બળ લગાડીને તેમને ખેંચવામાં આવે,તો તેમની લંબાઈમાં થતો વધારો કયા ગુણોત્તરમાં હશે?

  • A
    $2 : \sqrt{2}$
  • B
    $\sqrt{2} : 2$
  • C
    $1 : 1$
  • D
    $1 : 2$

Explore More

Similar Questions

એક સ્ટીલના તારને ચોક્કસ ભાર સાથે ખેંચવામાં આવે છે. જો તારનો યંગ મોડ્યુલસ $Y$ હોય,તો $Y$ નું મૂલ્ય ઘટાડવા માટે શું કરવું જોઈએ?

$r$ ત્રિજ્યા ધરાવતા એક દોરામાં $W$ ભાર લટકાવવાથી $1 \ mm$ જેટલું વિસ્તરણ થાય છે. જો ભાર વધારીને $4W$ કરવામાં આવે અને ત્રિજ્યા વધારીને $2r$ કરવામાં આવે,અને બાકીની બધી બાબતો સમાન રહે,તો નવું વિસ્તરણ $mm$ માં કેટલું થશે?

સંપૂર્ણપણે દ્રઢ સળિયામાં ધ્વનિનો વેગ કેટલો હોય છે? શા માટે?

બે તાર $A$ અને $B$ જે અલગ અલગ દ્રવ્યના બનેલા છે, તેમની લંબાઈ અનુક્રમે $6.0 \ cm$ અને $5.4 \ cm$ છે અને આડછેદનું ક્ષેત્રફળ અનુક્રમે $3.0 \times 10^{-5} \ m^2$ અને $4.5 \times 10^{-5} \ m^2$ છે. તેમને સમાન ભાર હેઠળ સમાન લંબાઈ જેટલા ખેંચવામાં આવે છે. $A$ અને $B$ ના યંગ મોડ્યુલસનો ગુણોત્તર $x : 3$ છે. $x$ નું મૂલ્ય . . . . . . . . . . . છે.

$1 \, cm^2$ આડછેદ ધરાવતા તારની લંબાઈ $1.1$ ગણી કરવા માટે કેટલું બળ લગાવવું પડે? (આપેલ છે: યંગ મોડ્યુલસ $Y = 2 \times 10^{11} \, N/m^2$)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo