સદિશ $A$ પૂર્વ દિશામાં અને સદિશ $B$ ઉત્તર દિશામાં છે. નીચેના બે સ્તંભોને જોડો:
સ્તંભ $I$ સ્તંભ $II$
$(A) (A+B)$ $(p)$ ઉત્તર-પૂર્વ
$(B) (A-B)$ $(q)$ શિરોલંબ ઉપરની તરફ
$(C) (A \times B)$ $(r)$ શિરોલંબ નીચેની તરફ
$(D) (A \times B) \times (A \times B)$ $(s)$ એકપણ નહીં

  • A
    $(A \rightarrow p, B \rightarrow s, C \rightarrow q, D \rightarrow s)$
  • B
    $(A \rightarrow p, B \rightarrow s, C \rightarrow r, D \rightarrow s)$
  • C
    $(A \rightarrow p, B \rightarrow s, C \rightarrow q, D \rightarrow r)$
  • D
    $(A \rightarrow s, B \rightarrow p, C \rightarrow q, D \rightarrow s)$

Explore More

Similar Questions

જો સદિશ $\vec{A}$ નો સદિશ $\vec{B}$ ની દિશામાં ઘટક, સદિશ $\vec{B}$ ના સદિશ $\vec{A}$ ની દિશામાં ઘટક કરતા બમણો હોય, તો સદિશ $\vec{A}$ અને $\vec{B}$ ના માનનો ગુણોત્તર કેટલો થાય?

બે સદિશો $\overrightarrow{A} = 2\hat{i} + 4\hat{j} + 4\hat{k}$ અને $\overrightarrow{B} = 4\hat{i} + 2\hat{j} - 4\hat{k}$ વચ્ચેનો ખૂણો $^o$ માં શોધો.

સદિશ $\vec{a}$ ની દિશામાં સદિશ $\vec{r}$ નો ઘટક શોધો.

જો $\overrightarrow{A} = a_{1} \hat{\imath} + a_{2} \hat{\jmath}$ અને $\overrightarrow{B} = b_{1} \hat{\imath} + b_{2} \hat{\jmath}$ એકબીજાને લંબ હોય,તો:

ધારો કે $\vec A = (\hat i + \hat j)$ અને $\vec B = (2\hat i - \hat j)$. એક સમતલીય સદિશ $\vec C$ નું માન શોધો કે જેથી $\vec A \cdot \vec C = \vec B \cdot \vec C = \vec A \cdot \vec B$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo