ચકાસો કે વિધેય $y=c_{1} e^{a x} \cos b x+c_{2} e^{a x} \sin b x,$ જ્યાં $c_{1}, c_{2}$ સ્વૈર અચળાંકો છે,તે વિકલ સમીકરણ $\frac{d^{2} y}{d x^{2}}-2 a \frac{d y}{d x}+\left(a^{2}+b^{2}\right) y=0$ નો ઉકેલ છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
આપેલ વિધેય $y=e^{a x}\left[c_{1} \cos b x+c_{2} \sin b x\right]$ છે .........$(1)$
સમીકરણ $(1)$ નું $x$ ની સાપેક્ષમાં બંને બાજુ વિકલન કરતા,આપણને મળે છે
$\frac{d y}{d x}=e^{a x}\left[-b c_{1} \sin b x+b c_{2} \cos b x\right]+\left[c_{1} \cos b x+c_{2} \sin b x\right] e^{a x} \cdot a$
$\frac{d y}{d x}=e^{a x}\left[\left(b c_{2}+a c_{1}\right) \cos b x+\left(a c_{2}-b c_{1}\right) \sin b x\right]$ .........$(2)$
સમીકરણ $(2)$ નું $x$ ની સાપેક્ષમાં બંને બાજુ વિકલન કરતા,આપણને મળે છે
$\frac{d^{2} y}{d x^{2}}=e^{a x}\left[\left(b c_{2}+a c_{1}\right)(-b \sin b x)+\left(a c_{2}-b c_{1}\right)(b \cos b x)\right]+\left[\left(b c_{2}+a c_{1}\right) \cos b x+\left(a c_{2}-b c_{1}\right) \sin b x\right] e^{a x} \cdot a$
$=e^{a x}\left[\left(a^{2} c_{2}-2 a b c_{1}-b^{2} c_{2}\right) \sin b x+\left(a^{2} c_{1}+2 a b c_{2}-b^{2} c_{1}\right) \cos b x\right]$
આપેલ વિકલ સમીકરણમાં $\frac{d^{2} y}{d x^{2}}, \frac{d y}{d x}$ અને $y$ ની કિંમતો મૂકતા,આપણને મળે છે
$L.H.S. = e^{a x}\left[\left(a^{2} c_{2}-2 a b c_{1}-b^{2} c_{2}\right) \sin b x+\left(a^{2} c_{1}+2 a b c_{2}-b^{2} c_{1}\right) \cos b x\right] - 2 a e^{a x}\left[\left(b c_{2}+a c_{1}\right) \cos b x+\left(a c_{2}-b c_{1}\right) \sin b x\right] + \left(a^{2}+b^{2}\right) e^{a x}\left[c_{1} \cos b x+c_{2} \sin b x\right]$
$=e^{a x}\left[\left(a^{2} c_{2}-2 a b c_{1}-b^{2} c_{2}-2 a^{2} c_{2}+2 a b c_{1}+a^{2} c_{2}+b^{2} c_{2}\right) \sin b x + \left(a^{2} c_{1}+2 a b c_{2}-b^{2} c_{1}-2 a b c_{2}-2 a^{2} c_{1}+a^{2} c_{1}+b^{2} c_{1}\right) \cos b x\right]$
$=e^{a x}[0 \cdot \sin b x + 0 \cdot \cos b x] = 0 = R.H.S.$
આમ,આપેલ વિધેય એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે.

Explore More

Similar Questions

શહેર $A$ અને $B$ ની વસ્તી તે સમયે હાજર તેમની વસ્તીના પ્રમાણમાં વધે છે. વર્ષ $1984$ ના અંતે,બંને શહેરોની વસ્તી $20,000$ હતી. વર્ષ $1989$ ના અંતે,શહેર $A$ ની વસ્તી $25,000$ અને શહેર $B$ ની વસ્તી $28,000$ હતી. $1994$ ના અંતે શહેર $A$ અને $B$ ની વસ્તીનો તફાવત કેટલો હશે?

જો વસ્તી દર વર્ષે $8 \%$ ના દરે વધતી હોય,તો વસ્તી બમણી થવા માટે લાગતો સમય કેટલો હશે? (આપેલ છે $\log 2 = 0 \cdot 6912$)

બેક્ટેરિયાના વૃદ્ધિનો દર હાજર બેક્ટેરિયાના પ્રમાણમાં છે. જો એવું જાણવા મળે કે $3$ કલાકમાં સંખ્યા બમણી થાય છે,તો $6$ કલાકમાં બેક્ટેરિયાની સંખ્યા મૂળ સંખ્યા કરતા કેટલા ગણી વધશે?

આપેલ આવર્તકાળ $T = 2\pi / n$ ધરાવતી તમામ $Simple \ Harmonic \ Motions$ (સરળ આવર્ત ગતિ) ના સ્થાનાંતરનું વિકલ સમીકરણ શું છે?

કોઈપણ સમયે $t$ પર રેડિયોએક્ટિવ તત્વના વિઘટનનો દર તે સમયે તેના દળ $M$ ના પ્રમાણમાં હોય છે. જો $k (k > 0)$ એ પ્રમાણભૂત અચળાંક હોય, તો $1.5 \text{ g}$ ના પ્રારંભિક દળને $0.5 \text{ g}$ દળમાં વિઘટિત થવા માટે જરૂરી સમય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo