$30 \ m$ ઊંચા ટાવરની ટોચ પરથી જોતા,જમીન પર રહેલા એક પથ્થરનો અવસેધકોણ $45^{\circ}$ માલૂમ પડે છે. તો ટાવરના પાયાથી પથ્થરનું અંતર $\ldots \ldots \ldots \ m$ છે.

  • A
    $15$
  • B
    $60$
  • C
    $30$
  • D
    $20$

Explore More

Similar Questions

એક થાંભલો જમીન પર શિરોલંબ ઉભો છે. જો થાંભલાના પડછાયાની લંબાઈ તેની ઊંચાઈ કરતાં $\frac{1}{\sqrt{3}}$ ગણી હોય,તો સૂર્યનો ઉત્સેધકોણ $\ldots \ldots \ldots \ldots . . .$ છે. ($^\circ$ માં)

ટાવરની ટોચ પરથી અવલોકન કરતા,ટાવરના પાયાથી $30 \ m$ દૂર રહેલી વસ્તુનો અવસેધકોણ $45^\circ$ માલૂમ પડે છે. ટાવરની ઊંચાઈ શોધો (મીટરમાં).

જમીન પર સીધું ઊભેલું $15\ m$ ઊંચું નીલગિરીનું ઝાડ જમીનથી $5\ m$ ની ઊંચાઈએથી તૂટી જાય છે. તૂટેલો ભાગ એવી રીતે વળે છે કે ઝાડની ટોચ જમીનને સ્પર્શે છે. ઝાડના તૂટેલા ભાગ દ્વારા જમીન સાથે બનતો ખૂણો શોધો. ($^{\circ}$ માં)

એક ટાવર જમીન પર શિરોલંબ ઊભો છે. જમીન પરના એક બિંદુથી,જે ટાવરના પાયાથી $15\, m$ દૂર છે,ટાવરની ટોચનો ઉત્સેધકોણ $60^{\circ}$ માલૂમ પડે છે. ટાવરની ઊંચાઈ શોધો. ($m$ માં)

એક નિસરણી દીવાલ સાથે ટેકવેલી છે. તે જમીન સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે છે અને દીવાલ પર $10 \, m$ ની ઊંચાઈ સુધી પહોંચે છે. નિસરણીની લંબાઈ અને નિસરણીના નીચેના છેડા તથા દીવાલના પાયા વચ્ચેનું અંતર શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo